અક્ષય કુમારની એક ફિલ્મ બચ્ચન પાંડે ફ્લોપ જતા એમની બ્રાન્ડવેલ્યુમાં ઘટાડો આવી ગયો છે અક્ષય કુમાર એક ફિલ્મ માટે 110 કરોડથી 140 કરોડ ચાર્જ લેતા હતા પરંતુ એમની માર્કેટમાં એટલી ઘટ આવી કે હવે અક્ષયની ટીમે ખુદ જાહેરાત કરી કે હવે અક્ષય ઓછા ચાર્જમાં કામ કરવા તૈયાર છે મીડિયા રિપોર્ટ મુજબ.
અક્ષય કુમાર એમની આવનાર ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં 150 કરોડ ચાર્જ લેવાના છે કોઈમોઈ ડોટકોમની ખબર મુજબ અક્ષય એ ફિલ્મોના ચાર્જમાં ઘટાડો કરવા જઈ રહ્યાછે જે મધ્યમ દરજ્જાની છે જેમાંથી સેલ્ફી સૂરારાય પુટ્ટરૂની રીમેક જેવી ફિલ્મો છે કહેવાઈ રહ્યું છેકે અક્ષય આ ફિલ્મોમાં પોતાના ચાર્જમાંથી 100 કરોડ અંદર લાવી શકે છે.
અક્ષય કુમારે બચ્ચન પાંડે ફિલ્મ માટે 100 કરોડથી વધુ ચાર્જ લીધો હતો જયારે એમની ફિલ્મનું કુલ બજેટ 150 કરોડ હતું જયારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મુશ્કેલથી માત્ર 50 કરોડ કમાણી કરી ચુકી હતી અક્ષયના વધુ ચાર્જને કારણે એમની ફિલ્મ બોલબેટમ પણ વધુ બજેટ વાળી થઈ ગઈ હતી બીજીબાજુ અક્ષયની અવનાર ફિલ્મ.
પૃથ્વીરાજની પણ હાલત ખરાબ લાગી રહી છે લોકોનું કહેવું છેકે અક્ષય પૃથ્વીરાજના પાત્રમાં ફિટ નથી બેસી રહ્યા અને અક્ષય કુમારની આ ફિલ્મ ફ્લોપ ગઈ તો અક્ષયનું કરિયર પર પણ ખતરો હશે એકબાજુ અક્ષયનું વધતું બજેટ અને બીજી બાજુ ફ્લોપ ફિલ્મ હવે તેને જોતા અક્ષયે પોતાના ચાર્જમાં ધરખમ ઘટાડો કર્યો છે.