સચિન તેંડુલકરની પુત્રીની સારાની આવી એન્ટ્રી જોઈને લોકો પોતાના પાંપણ બંદ કરવાનું ભૂલી ગયા છે પરંતુ આ પરંતુ આ વખતે સારા સારા ટેન્ડુલકરે જે પગલું ઉઠાવ્યું છે તેને જોઈને ફેન્સ તેની પ્રસંસા કરી રહ્યા છે બોલીવુડમાં ડેબ્યુની વાતને લઈને આજ સુધી સારા તેંદુલરને તમે વેસ્ટર્ન કપડામાં જોઈ હશે પરંતુ પરંતુ.
પહેલીવાર સારા મરાઠી ટ્રેડિલિશનલ કપડામાં જોવા મળી છે હકીકતમાં સચિન તેંદુલરના પરિવાર માં એક લગ્નનો પ્રંસંગ હતો તેમાં સચિન સહિત એમનો પૂરો પિરવાર પહોંચ્યો હતો લગ્નના એક પ્રંસંગ માં સારા પણ પહોચી હતી લોકોને આશા ન હતી કે સારા આવા ગેટઅપમાં જોવા મળી સારાએ અહીં મહારાષ્ટ્રની.
પરંપારીક વેશભૂષા પહેરી હતી એટલું જ નહીં સારાએ બિંદી અને વાળમાં ગજરો પણ લગાવ્યો હતો એમણે પગથી લઈનેમાથા સુધી મહારાષ્ટ્રના લુકથી ઢાંકી રાખ્યો હતો આ લુકમાં સારા બિલકુલ પરીની જેમ લાગી રહી હતી લગ્નથી હવે સારાની આજ તસ્વીર વાયરલ થઈ રહી છે સારાની આ ફોટો જોઈને લોકો.
સારાને સાચી મહારાષ્ટ્રીયન બતાવી રહ્યા છે જયારે કેટલાય લોકો અહીં સચિનના સારા સંસ્કાર બતાવી રહ્યા છે બધા લોકો જાણે છેકે સચિનની કેટલી સારી છાપ રહી છે હવે તેમના પુરા સંસ્કાર એમની પુત્રી સારામાં જોવા મળી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં તમારા વિચાર જણાવી શકો છો.