લગ્નને લઈને સલમાન ખાનની અભિનેત્રી રિમી સેને પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે 40 વર્ષની રિમી સેને જણાવ્યું છેકે ખરે તેની જિંદગીમાં એવું સુ થયું જેનાથી તેનાથી ફિલ્મો કરવાનું છોડી દીધું તેના શિવાય રીમીએ પોતાના લગ્ન પર પણ ચોંકાવનાર ખુલાસો કર્યો છે હંગામા ફિલ્મ જબરજસ્ત અભિનય કરીને પોતાના.
કરિયરની શરૂઆત રીમીએ કરી હતી પરંતુ સમએ એવી કરવટ ફેરવી કે રીમીનું ચડતું કરિયર ડૂબી ગયું રિમી છેલ્લીવાર 2016 માં બુધીયા સીંગમાં જોવા મળી હતી રીમીએ જણાવ્યું કે શરૂઆતમાં તેણે કોમેડી ફિલ્મો જ કરી એટલે એમને ખાસ કરીને કોમેડી ફિલ્મો જ મળી રહી હતી જે ફિલ્મોમાં તે કામ કરી રહી હતી એ ફિલ્મો.
બોક્સઓફિસમાં વધુ ચાલી રહી ન હતી સલમાન સાથે આવેલ ફિલ્મ ક્યુ કી પણ ફ્લોપ થઈ ગીઈ હતી લગાતાર પોતાની ફિલ્મોની આવી હાલત જોઈને રીમીએ ફિલ્મોથી દૂર રહેવાનો ફેંશલો કર્યો હતો જયારે રીમીને પુછવામા આવ્યું કે તેઓ શું લગ્ન નહીં કરે તેના પર રીમીએ જવાબ આપ્યો 25 થી 26 વર્ષ સુધી તો આપણને લગ્ન અને.
પાર્ટનરની જરુરત લાગે છે પરંતુ લગ્નના આ સમય પર મને લાગે છેકે ભલે તમે તમારો સો ટકા સમય આપો પરંતુ લોકો આવતા જતા રહે છે અને હું આવા સબંધથી દૂર રહું છું રીમીની વાતો પરથી લાગે છેકે તેઓ લગ્ન કરવાના બિલકુલ મૂડમાં નથી મિત્રો રિમી સેના આ ખુલાસા પર તમે શું કહેશો તમારી પ્રતિક્રિયા અમને કોમેંટમાં જણાવી શકો છો..