Cli
દિનેશ કાર્તિક ની રડાવી દે એવી કહાની જાણો, કાર્તિક જેવી પત્ની અને તેમના જેવો મિત્ર કોઈને ન મળે...

દિનેશ કાર્તિક ની રડાવી દે એવી કહાની જાણો, કાર્તિક જેવી પત્ની અને તેમના જેવો મિત્ર કોઈને ન મળે…

Life Style Story

વર્ષ 2018 માં શ્રીલંકાએ પોતાની આઝાદીના ઉત્સવ ને મનાવવા ટ્રોફી નું આયોજન કર્યું હતુ જેમાં ભારતે પણ ભાગ લિધો જેમાં ભારત અને બાંગ્લાદેશ ફાઈનલમાં પહોંચ્યા જ્યાં ભારતને છેલ્લા બોલે છક્કો મારીને જીતાડનાર ખેલાડી હતા દિનેશ કાર્તિક વર્ષોથી ગુમનામી માં રહેનાર દિનેશ કાર્તિકે આ વર્ષે આઈપીએલ માં પોતાના.

નામનો ડંકો વગાડી દિધો પણ આ વર્ષોમાં ગુમનામી માં રહેવાનું કારણ ખુબ દુઃખદ હતું એમની સાથે એવી ઘટના બની હતી કે જાણીને આપ પણ રડી પડશો સાલ 2004 માં યુવા વિકેટકીપર કાર્તિકે ભારતીય ટીમમાં ડેબ્યૂ કર્યુ મહેન્દ્ર સિંહ ધોની સાથે એમને પણ વિકેટ કીપર પર મહત્વનુ યોગદાન આપ્યું એમને પોતાની.

પર્સનલ જિંદગીમાં પોતાની નાનપણની દોસ્ત નિકિતા વણજારા સાથે 2007માં લગ્ન કર્યા તેઓ બંને ખૂબ ખુશ હતા રણજીત ટ્રોફીમાં તમિલનાડુ ટીમની તેઓ કપ્તાની પણ કરી રહ્યા હતા આ સમયે તમિલનાડુ ટીમના ઓપનર ભારતીય ટીમનો હિસ્સો પણ રહી ચૂકેલા મુરલી વિજય સાથે તેમની મિત્રતા થઈ મુરલી વિજય.

અવારનવાર તેના ઘરે આવવા લાગ્યો જેનાથી દિનેશ કાર્તિક ની પત્ની નિકિતા સાથે પણ સંબંધો વધ્યા આ સંબંધો એ અફેરનું રુપ લીધું અને આ વાતની જાણ દિનેશ કાર્તિકને નહોતી પરંતુ જ્યારે નિકિતા પ્રેગ્નેટ થઈ ત્યારે એને જણાવ્યુંકે આ બાળક મુરલી વિજયનુંછે આ સાંભળતા દિનેશ કાર્તિકના પગ નીચેથી જમીન.

ખસકી ગઈ તેને દોસ્તી અને પોતાના પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો આ દરમિયાન નિકિતાએ મુરલી વિજય સાથે લગ્ન પણ કરી દીધા સમયના ઘા દિનેશ કાર્તિકના દિ!લમાં એવા વાગ્યા કે તે ખૂબ ગમ માં પડી ગયો તમિલનાડુ ટીમ માંથી પણ તેને સ્થાન ગુમાવ્યું તેને શ!રાબ ની લત પણ લાગી ગઈ એની હાલત માનસિક.

બિમાર એવી થઈ કે તેઓ ખુદખશી કરવા પણ તૈયાર થઈ ગયો હતો પરંતુ આ વચ્ચે દિનેશ કાર્તિકના જીમ ટ્રેનર એમને ખૂબ સમજાવ્યું અને જીમમાં લઈ આવ્યા આ જીમમાં ભારતીય સ્પેસની મહીલા ચેમ્પિયન દિપીકા પલ્લીકર પણ આવતી હતી એમને સમયે કાર્તિક ની સ્થિતિ જોઈ અને દીપિકા અને જીમ ટ્રેનરે એમની.

જિંદગી બદલવાનું નક્કી કર્યું સમય વ્યતીત થતા દિનેશ કાર્તિકની સ્થિતિ બદલાઈ આ વચ્ચે મુરલી વિજયને તમિલનાડુ ટીમમાં થી પણ હટાવવામાં આવ્યા હતા અને આઇપીએલ માંથી પણ દૂર કરવામાં આવ્યા હતા જ્યારે દિનેશ કાર્તિક પોતાના લક્ષ્ય પર ધ્યાન આપી નેટ પ્રેક્ટિસ કરવામાં ખૂબ સફળ રહ્યા.

અને દીપિકા સાથે એમને પ્રેમ પણ થયો આ દરમિયાન તેઓ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી અને ઊંચા સ્કોર બનાવવા લાગ્યા એમને આઇપીએલમાં પણ ફરી સ્થાન મળ્યું અને કોલકત્તા રાઈડના તેઓ કપ્તાન બન્યા અડધા સીઝન બાદ તેઓએ કપ્તાની છોડીને બેટિંગ પર ફોકસ કર્યું તેઓએ દીપીકા સાથે લગ્ન પણ કરી લીધા.

આજે તેઓ ફરીવાર ipl સિઝનમાં ધમાલ મચાવતા જોવા મળ્યા હતા આજે એમની સ્થિતિ બદલાઈ છે તેઓ પોતાના ભૂતકાળને ભૂલી નથી શકતા પરંતુ દીપિકા સાથે તેઓ ખુશ છે અને આઈપીએલમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *