મશહૂર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું આજે 21 સપ્ટેમ્બરના રોજ દુઃખદ નિધન થયું રાજુ શ્રીવાસ્તવની ઉંમર 58 વર્ષ હતી 10 ઓગસ્ટના રોજ રાજુ શ્રીવાસ્તવને હદયરોગનો હુ!મલો થયો હતો તેના બાદથી તેઓ દિલ્હીની ઈમ્સ હોસ્પિટલમાં એડમિટ હતા તેઓ લગભગ 40 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા.
જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા હતા આખરે તેઓ આજે દુનિયા છોડીને ચાલ્યા ગયા મિત્રો આ પોસ્ટ દ્વારા જાણીશુ તેઓ કેટલી સંપત્તિ છોડીને ગયા કેટલાક મીડિયા રિપોર્ટ મુજબ ઇન્ડસ્ટ્રીમાં કોમેડિયન તરીકે સૌથી વધુ ફી લેનાર તેઓ એક હતા તેમની કુલ સંપત્તિ લગભગ 1 થી 3 મિલિયન હતી.
એક કોમેડિયન તરીકે રાજુ શ્રીવાસ્તવ એક એવું નામ બની ગયું હતું જે દરેક ઘરમાં જાણીતું હતું રાજુ સર ટીવી ફિલ્મો વર્લ્ડ ટૂર કોમેડી શો એવોર્ડ હોસ્ટિંગ તમામ બ્રાન્ડ્સ એડવર્ટાઈઝ ટીવી કમર્શિયલ અને અન્ય ઘણી રીતે કમાણી કરતા હતા તેના માટે તેઓ મોટી રકમ લેતા હતા તેમની કુલ.
સંપત્તિ 15 થી 20 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે એમની જોડે ઇનોવા ગાડી સાથે Audi Q7 જેની કિંમત 82 લાખ છે અને BMW 3 સિરીઝ તેની કિંમત કિંમત 46 લાખથી વધુ છે એક સમયે મુંબઈમાં રીક્ષા ચલાવીને પોતાનું ઘર ચલાવતા રાજુ સર કરોડની સંપત્તિ એમના પરિવાર માટે છોડીને ગયા છે.