રાજસ્થાનના રાજપૂત પરિવારમાં જન્મેલી રતન ચૌહાણ આજે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ છે ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર 1.7 મિલિયન ફોલોવર ધરાવે છે યુટુબમાં પર પણ તેમના એક્ટિંગ વિડિયો ઘણા બધા છે પરંતુ લોકો સમજી નથી શકતા ત્યાં છોકરી છેકે છોકરો એમનો.
પહેરવેશ લોકોને વિચારવા માટે મજબૂર કરે છે એના વાળ છોકરા જેવા તો એનું ફિગર છોકરી જેવું જે અનેક સવાલો ઊભા કરે છે રતન ચૌહાણ એક છોકરી છે પરંતુ એક સ્કૂલના એનસીસી કેમ્પ દરમિયાન વાળ ટૂંકા કરાવ્યા એ બાદ એમને આ લુક ખૂબ જ પસંદ આવ્યો એમાં એમને ટિક્ટોકના.
વિડીયો બનાવવાનુ ચાલુ કર્યું એ સમયે ત્રણ મિલિયન થી વધારે ટિક્ટોકમાં એમના ફોલોવર હતા સમય વ્યતીત થતા ટિક્ટોક બેન થયું અને તેમને ઇન્સ્ટાગ્રામ સાથે યુટુબમાં માં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એ ખૂબ જ ફેમસ થયા તે પોતાના નીજી જીવનમાં પોતાના સ્વર્ગીય પિતાના સ્વપ્ન પૂરા કરવા માટે.
રાજસ્થાની કપડાની દુકાન ચલાવે છે અને એ કહે છેકે હું એક છોકરી છું પરંતુ આ હેર સ્ટાઈલ મને ખૂબ પસંદ છે અને હું છોકરા સાથે જ લગ્ન કરીશ આમ ચાહકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ એને એક મીડિયા ઇન્ટરવ્યૂ દરમિયાન આપ્યું હતું તેમને અંગત જિંદગીને લઈને ઉઠતા સવાલો એમના સંઘર્ષ મય જીવન સાથે સમાપ્ત થાય છે.