Cli

4 વાગે કિસ કરી 7 વાગે છૂટાછેડા આપ્યા બસ એજ પકડાઈ ગઈ રાખી સાવંતની ચોરી…

Bollywood/Entertainment Breaking

વેલેન્ટાઇન ડેના ઠીક એક દિવસ પહેલા જ રાખી સાવંતે પોતના પતિ રિતેશને છૂટાછેડા આપી દીધા છે પરમ દિવસ રાત્રેજ રાખીએ પોતાના છૂટાછેડાની જાહેરાત કરી રાખીએ છુટાછેડાની લખ્યું જાહેરાત કરતા એક પોસ્ટમાં લખ્યું વ્હાલા મિત્રો અને શુભચિંતકો રિતેશ અને મેં અલગ થવાનો ફેંશલો લીધો છે.

બિગબોસ શો પછી ઘણું બધું થયું છે અને મેં કેટલીયે એવી વસ્તુઓનો સામનો કર્યો છે અમે ઘણી કોશિશ કરી કે તેને ઠીક કરી શકાય પરંતુ કંઈ કામ ન આવ્યું અમારા બંને માટે એજ સારું હતું કે અમે હમેશા માટે અલગ થઈ જઇએ અમારું જીવન અલગ અલગ જીવીએ મને એ વિચારીને એ અજીબ લાગી રહ્યું છેકે.

આ વાત વેલેન્ટાઈન ડેના ઠીક એક દિવસ પહેલા કહેવી પડી મારુ દિ!લ તૂટી ગયું છે પરંતુ નિર્ણય લેવો જરૂરી હતો હું રિતેશને આવનારા જીવન માટે ખુબજ શુભકામનાઓ આપું છું અને સાથે હું મારા કિરિયરને અલગજ ફોક્સ કરવા માંગુ છું મારા જીવનને હું સમય આપવા માંગુછું હું એક ખુશીનું જીવન જીવવા માંગુ છું.

મને સમર્થન કરવા બદલ તમારો આભાર બંનેના લગ્ન 2019માં થયા હતા અહીં નવાઈની વાત એ હતી કે પોતાના છૂટાછેડાની જાહેરાત કર્યાના 2 કલાક પહેલા જ એક સ્વીમીંગ પુલનો વિડિઓ સામે આવ્યો હતો જેમાં બંને મસ્તી કરી રહ્યા છે પરંતુ અહીં રાખીનો અચાનક ફેંશલો જોઈને ફેન ચોકી ગયા છે મિત્રો પુરા મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *