બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કિર્તી સેનન આ દિવસો માં પોતાની આવનારી ફિલ્મ શહેજાદે ને લઈને ખુબ લાઈટમલાઈટ રહે છે લગાતાર હીટ ફિલ્મો થકી કિર્તી સેનન ખુબ જ લોકપ્રિયતા મેળવી રહી છે ગયા વર્ષે વરુણ ધવન સાથે ની ફિલ્મ ભેડીયા અક્ષય કુમાર સાથે ની ફિલ્મ બચ્ચન પાંડે રણબીર કપૂર સાથેની.
ફિલ્મ શમશેરા ટાઈગર શ્રોફ સાથેની ફિલ્મ ગનાપત તો પ્રભાશ સાથે આવનારી ફિલ્મ આદિપુરુષ અને કાર્તીક આર્યન સાથે રીલીઝ થવા જઈ રહેલી ફિલ્મ શહેજાદે માં કિર્તી સેનન ફરી દર્શકો ને દિવાના બનાવતી જોવા મળશે શહેજાદે નુ ટ્રેલર સામે આવતા દર્શકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે પોતાની નાની ઉંમરમાં સફળ અભિનયની સાથે સાઉથ ફિલ્મો થી.
લઈને બોલીવુડ ફિલ્મોમા પણ ખુબજ નામના અને લોકચાહના મેળવનાર કિર્તી સેનન તાજેતરમાં શાનદાર અંદાજમાં જોવા મળી હતી થાઈસ્લીટ સ્કર્ટ અને ક્રોપ ટોપ મા છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો થી પોતાનું બોલ્ડ અને હોટ લુક ફોન્ટ કર્યું હતું સ્ટાઈલીશ હેર સ્ટાઇલ અને લાઈટ મેકઅપ માં તે ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી.
અભિનેત્રી કિર્તી સેનને પોતાનું બોલ્ડ ફીગર ફોન્ટ કરતા પેપરાજીને માદક અદાઓ સાથે કાતિલાના અંદાજ માં પોઝ આપ્યા હતા ગ્લોસી લિપસ્ટિક અને શટલ મેકઅપ સાથે તેને હાથોમાં બંગડીઓ પહેરીને સુંદર અને ગ્લેમર અંદાજમાં પોતાનું મદમસ્ત યૌવન ફોન્ટ કર્યું હતું કિર્તી સેનન ની આ તસવીરો સોશિયલ મીડિયા.
પર ખૂબ વાયરલ થઈ હતી તેની અનોખી ડ્રેસિંગ સેન્સ અને કાતીલાના અંદાજ જોતા ફેન્સ દિવાના થયા હતા તેની મદમસ્ત જવાની ના ઉભાર પર મનમુકીને લાઈક કમેન્ટથી પ્રેમ વરસાવી રહ્યા હતા કિર્તી સેનન સોશિયલ મીડિયા પર ખૂબ ફેન ફોલોવિગં ધરાવે છે તેની હર અદાઓ પર ફેન્સ ફિદા રહે છે.