તાજેતરમાં અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ જન્મ સપ્તાદી મહોત્સવ ઉજવે રહ્યો છે દેશભરમાંથી લોકો અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે વડાપ્રધાન મોદીજી થી લઈને ઘણા રાજનીતાઓ અને કલાકારો પણ સપ્તાદી મહોત્સવ થી અલગ નથી વિદેશમાંથી ત્રણ લાખ એન આર આઈ આ મહોત્સવ માં આવેલા છે.
દેશ વિદેશના લોકો અહીં ફરવા માટે આવે છે એ વચ્ચે ગુજરાતની ફેમસ સિંગર કિંજલ દવે પોતાના પરીવાર સાથે મહોત્સવ માં પહોચી હતી કિંજલ દવે પોતાના ભાઈ માતા પિતા સાથે પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિમાની બાજુમાં ઊભા રહીને તસવીરો ખેંચાવી હતી જે તસવીરો કિંજલ દવે ના પિતા લલિત દવે.
પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતા કેપ્સન માં લખ્યું હતું કે અક્ષર પુરુષોત્તમ પ્રગટ બ્રહ્મસ્વરૂપ વિશ્વ વંદનીય સંત શ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે સહપરિવાર સાથે પ્રમુખ સ્વામી નગર ઓગણઝ અમદાવાદ ખાતે ભક્તિપૂર્વક હાજરી આપી દર્શન વંદન કર્યાં.
આ પ્રસંગે પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાદાયક જીવન યાત્રાને નિહાળીને બાલનગરી અક્ષરધામ ગ્લો ગાર્ડનની મુલાકાત લીધી આ સિવાય લલિત મોદીએ એક વિડીયો શેર કર્યો હતો જેમાં કિંજલ દવે એ જણાવ્યું હતું કે આપણે શિવજીમાં માનતા હોય માતાજીમાં માનતા હોય કોઈ ક્રિશ્ચિયન હોય કે મુસ્લિમ હોય આ વિશ્વ એક માળો છે વસુદેવ કુટુંબ.
અહીં દરેક ધર્મના લોકો માટે જગ્યા છે કોઈ ધર્મ કે જાતી નહીં માનવતા ના દર્શન અહીં થાય છે કિંજલ દવે આગળ જણાવ્યું હતું કે અહીં સેવા સમર્પણ અને ત્યાગની ભાવના જોવા મળે છે પ્રમુખસ્વામી મહારાજ ભલે આપણી વચ્ચે નથી પરંતુ આજે પણ તેઓ આપણા દિલમાં જીવિત છે અને બાપા માટે ખાસ એમ જણાવીને જીવું છું રસીલા.
તારું મુખડું જોઈને ભજન ગાયુ હતું સાથે કિંજલ દવે જણાવ્યું હતું કે દરેક લોકો જે મને જોઈ રહ્યા છે એ લોકોને હું જણાવવા માગું છું કે આવો પ્રમુખ સ્વામી મહારાજ ની સપ્તાદી મહોત્સવને સાથે મળીને ઉજવીએ મસ્ત ખીચડી છે ખાઓ ફરો અને વસુદૈવ કુટુંબકમ ની ભાવના સમગ્ર વિશ્વમાં આપણે ફેલાવીએ જણાવી કિંજલ દવે એ પોતાના ભાવ રજુ કર્યા હતા.