આ તરફ સિંગર કિંજલના પરિવારનો સામાજિક બહિષ્કાર જે આંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઓદિચ્ય બ્રાહ્મણ સમાજની અંદર લાલગુમ જોવા મળી રહ્યા છે જ્યાં બ્રહ્મ સમાજ લાલગુમ થયું છે અને કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની આ બેઠકની અંદર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લલિત દવે અને પ્રહલાદ જોશીને આજીવન સમાજ બહાર કરાયા. બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનાર સામે પણ કડક પગલા લેવામાં આવશે.
સમાજના કોઈપણ પ્રસંગમાં ન આવકારવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ તરફ સિંગર કિંજલના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અનેઆંતરજ્ઞાતીય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઓદિચ્ય બ્રહ્મ સમાજ લાલગુમ થયો છે. કાંકરેજ ખાતેના શિહોરી ખાતે એક બેઠક મળી હતી અને સમાજની બેઠક મળી તેની અંદર આ તમામ મુદ્દે ચર્ચા થઈ અને અંતે નિર્ણય લેવામાં આવ્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા મીત ફોન લાઈન પર જોડાયા છે મીત કિંજલ દવે અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો આ નિર્ણય શું વિગતો આવી રહી છે
સામે જી કુષાગ્રહ ચોક્કસથી જણાવી આપું કે આજે શિહોરી [સંગીત] ખાતે પાંચ પરગણા બ્રહ્મ સમાજની એક બેઠક મળી હતી ને બેઠકની અંદર એક મહત્વનો નિર્ણય લેવાયો છે જે કિંજલ દવે થોડા સમય અગાઉચર્ચાનો વિષય બની હતી કે કિંજલ દવે જે સગાઈ કરી હતી અને સગાઈને લઈને કિંજલ દવે એક ચર્ચાનો વિષય બની હતી અને સગાઈ બાદ હવે બ્રહ્મ સમાજે એક મોટો નિર્ણય લીધો છે. આજે બ્રહ્મ સમાજની મીટિંગ યોજાઈ હતી અને મીટિંગની અંદર એક ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ કિંજલ દવે અને એના પરિવાર એટલે કે લલિત દવે અને જોશી પ્રહલાદભાઈ તમામને આજીવન સમાજની બહાર કરવામાં આવ્યા છે
એટલે આ સમાજનો એક મોટો નિર્ણય છે અને મોટો નિર્ણયને લઈને કિંજલ દવે અને પરિવારને સમગ્ર આજે સમાજની બહાર કરવામાં આવ્યો છે જી બિલકુલ અમિત માહિતી સાથે જોડાવા બદલ આપનોઆભાર તો આજીવન સમાજની બહાર રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે આ તરફ લલિત દવે અને પ્રહલાદ જોશી કે જેમને આજીવન સમાજ બહાર કરવામાં આવ્યા છે બહિષ્કૃત વ્યક્તિ વ્યક્તિઓને જો આવકારવામાં આવશે
તે આવકારનાર સામે પણ કડક પગલા લેવામાં આવશે તેવું પણ આ સમાજની બેઠકમાં સ્પષ્ટ નિર્ણય કરવામાં આવ્યો છે એટલે કે સમાજના કોઈપણ પ્રસંગની અંદર ન આવકારવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે સમાયજનો કોઈપણ પ્રસંગ હશે અને સાથે સાથે જે સમાજના વ્યક્તિઓ છે તેમને પણ આહ્વાન કરવામાં આવ્યું છે બહિષ્કૃત જે વ્યક્તિઓ સમાજના હોય છે તેમને કોઈપણ કાર્યક્રમની અંદર આવકારવામાં ન આવેતેવા પણ આજે જે આદેશો છે
તે આપવામાં આવ્યા છે અને આ તમામ નિર્ણય ખૂબ જ મહત્વનો કારણ કે એક જે પ્રસિદ્ધ ગાયિકા છે લોકગાયિકા સિંગલ દવે સિંગર દવે આ તરફ જે કિંજલ દવે જે ખૂબ જ ફેમસ સિંગર છે અને તેમણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા અને તેને મુદ્દે જ હવે જે આ ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તો સમાજની અંદર કોઈપણ પ્રસંગ આવે તેની અંદર પણ તેમના કિંજલ દવે ના પરિવારને બોલાવવામાં નહીં આવે તેવું પણ સ્પષ્ટ સૂચનાઓ સમાજના તમામ લોકોને આપી દેવામાં આવી છે. તો સિંગર કિંજલના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવા માટેના નિર્ણય કરવામાંઆવ્યો છે. થોડા સમય પહેલા જ જે સગાઈ છે
તેનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો હતો અને જે સગાઈ કરી છે તેના વિડીયો બાદ હવે એક નિર્ણય બ્રહ્મ સમાજની બેઠકમાં લેવામાં આવ્યો છે. અંતર્જ્ઞાતીય લગ્ન અને તેજ મુદ્દે પાંચ પરગણા ઓદિજ્ય બ્રહ્મ સમાજ જે લાલગુમ થયો છે શિહોરી ખાતે જે બેઠક મળી હતી અને આ સમાજની બેઠકની અંદર અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ જેની અંદર સિંગર કિંજલ દવેના લગ્નને લઈને પણ એ મુદ્દો ચર્ચા અને તેની અંદર આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. લલિત દવે અને સાથે પ્રહલાદ જોશી કે જેમને આજીવન સમાજ બહાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છેટૂંક સમય પહેલા જે રીતે આ વિડીયો આપ જોઈ રહ્યા છો આ વિડીયો પણ સામે આવ્યો હતો અને તેને લઈ અને હવે અત્યારે આ જે નિર્ણય છે તે ખૂબ જ મહત્વનો અને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે