કિંજલ દવે પણ આજ અધિકારનો ઉપયોગ કર્યો અને પોતાનો જીવનસાથી પસંદ કર્યો પણ કિંજલ દવે ના આ નિર્ણયથી સમાજ રોશે ભરાયો છે આખરે કિંજલ દવેના સમર્થનમાં કોણ આવ્યું
અને સમાજના અન્ય અગ્રણીઓએ શું કહેવું તેના માટે જુઓ અમારો આ વિશેષ અહેવાલ જાણીતી સિંગર કિંજલ દવેની સગાઈ બાદ વકર્યો વિવાદ પોતાના ગીતોથીસ સૌને ડોલાવતી કિંજલના અંગત નિર્ણયથી ડોલી ઉઠ્યો સમાજ શું કોઈ સમાજ બંધારણથી પણ ઉપર છે કિંજલના અંતરજ્ઞાતીય લગ્નથી સમાજને કેમ છે વાંધો આ તમામ સવાલો લોકમુખે ચર્ચાનું કેન્દ્રબન્યા છે.
સોશિયલ મીડિયા ઉપર લોકો એવા પણ સવાલો કરી રહ્યા છે. કોઈપણ ફિલ્મ સ્ટારસ કે બોલીવુડ સિંગર્સે લવ મેરેજ કર્યા તો તેનાથી સમાજે કોઈ જ વાંધો નથી ઉઠાવ્યો કારણ કે તેઓ જાણે છે કે સમાજથી કાયદો ઉપર છે. કાયદો કહે છે કે દરેક વ્યક્તિને તેનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. તેને સ્વતંત્ર રીતે જિંદગી જીવવાનો અધિકાર છે. પરંતુ કિંજલ દવે એક્ટર અને બિઝનેસમેન ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી લેતા સમાજ અકડાયો છે. સમાજનો વિરોધ આંતરજ્ઞાતીય લગ્નનો છે. કિંજલે પોતાની જ્ઞાતિ બહાર સગાઈ કરતા જ 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો.
કિંજલઅને તેના પરિવારના નિર્ણય સામે બનાસકાંઠામાં કાંકરેજ પાસે શિહોરી ગામે સમાજની બેઠક મળી. આ બેઠકમાં સમાજે કિંજલ દવે અને તેમના પિતા લલિત દવેનો સમાજમાં બહિષ્કાર કર્યો તેમને સમાજના કોઈપણ પ્રસંગમાં આવકાર ના આપવા માટે નિર્ણય લેવાયો આજે પ્રતિજ્ઞા કરવાની ખરેખર માતાજીના ધામમાં જરૂર છે આ બ્રાહ્મણ એટલું નક્કી કરો કે
હું મારો દીકરો કે દીકરી મારી દીકરીને હું બ્રાહ્મણમાં જ આપીશ અને મારા દીકરાને બ્રાહ્મણમાં પરણાવીશ અમે લોકો એટલા રૂઠી હતા ત્રણ પ્રગાણા સિવાય બહાર નતા આપતા અમે જાહેરમાં છૂટ આપી કે પાંચ પ્રગડામાં આપો પાંચ પરગણામાં પછી બહાર જવા માંડ્યા બીજાસમાજમાં અમે એમ કહ્યું કે એલા પાંચ પ્રગમ ના મળે તો આવડું મોટું ગુજરાત છે
એ ગુજરાતમાં ગમે તે ગોળમાં આપો અદિતમાં આપો એવું જરૂર નથી તપોદન હોય શિવાણી હોય ગમે જનોઈ હોય એ બ્રાહ્મણને દીકરીને દીકર આપો પણ બીજા અન્ય સમાજો અને જેમાં આપણને નેચું ઘાલવું પડે એવા સમાજોમાં આપડી દીકરીઓ બેનો જતી હોય ને મુસલમાનોને વિરોધી અને જેના અધર્મી છે એવામાં આપણી દીકરીઓ એ લોકો હિન્દુનું નામ આપી અને આપણી દીકરીને લઈ જતા હોય અને અમે વારંવાર લેવા જઈએ ને અમારા અહિયા એક આ છાપ છે કે આજ સુધી હું દીકરી લીધા વગર પાછો આવ્યો નથી સમાજે પોતાનો અને પોતાના પરિવારનોબહિષ્કાર કરતા કિંજલ દવેએ પણ મોન તોડ્યું કિંજલ દવે દાવો કર્યો કે જ્યારે તેને સમાજની જરૂરિયાત હતી
ત્યારે સમાજ તેની સાથે ન હતો જ્યારે તે જ્ઞાતિના નિયમો સાથે ચાલતી હતી ત્યારે તેની ની સાથે છેતરપિંડી થઈ બે વર્ષ સુધી તેને અંધારામાં રાખવામાં આવી જ્યારે આ આફત આવી ત્યારે તેની સાથે કોઈ નહતો આવ્યું અને હવે દીકરીઓને મળેલી પાંખો કાપવાની વાતો કરવામાં આવી રહી છે. પરંતુ કહેવાતા સભ્ય અને મોર્ડરન સમાજમાં જ્યારે અમુક બે ચાર અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટક્યાં સુધી હોવી જોઈએ દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે
એને વીંજવાની અને એને કાપવાની વાતો છે આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાઈ રહી છે યુદ્ધ કરી રહી છે રણ મેદાનમાં છે સંસદમાં છે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં બે દીકરીઓએ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યો તો ત્યારે શું બે ચાર આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે આખો ભક્તિમય પરિવાર છે
બહુ જ પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું જેવી છું જે પણ છું મને ખૂબ આદરથી સત્કારથી એ લોકોએ સ્વીકારી છે. રાત દિવસ જ્યાં ગાયત્રી મંત્ર નવકાર મંત્રના જાપ થાય છે આવા પરિવારમાં હું જઈ રહી છું મને ખૂબ જ ગૌરવ છે. એટલે હું તમામ બ્રહ્મશક્તિઓ સમજાણી અને શિક્ષિત જે લોકો છે બાકીના લોકોના મગજમાં નહી ઉતરે કદાચ આવા પણ જે લોકો શિક્ષિત છે સમજું છે એ લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે આવાબે ચાર જે અસામાજિક તત્વો છે ને કે જે દીકરીઓની પાંખોને કાપવાની વાતો કરી રહ્યા છે પ્લીઝ એને સમાજમાંથી દૂર કરો નકર આપણો સમાજ ક્યાયનોય નહી કિંજલ દવે સમાજમાં ચાલી રહેલા વર્ષો જૂના કુરિવાજો ઉપર મોટો ઘટસ્ફોટ કર્યો સાથે જ દાવો વો કર્યો કે સમાજમાં જે કુરિવાજો ચાલી રહ્યા છે
તેનાથી તે પોતે પણ પીડિત છે કિંજલ દવેએ પોતાના અને પોતાના પરિવાર વિરુદ્ધ પોસ્ટ કે કમેન્ટ કરનાર સામે કાયદેસરના પગલા લેવાની વાત કરી છે. હજી જૂના 18મી 17મી સદીના કુરીવાજો આપણા સમાજમાં ચાલ્યા આવે છે. હજી કેટલા બાળ લગ્ન થાય છે આપણને બધાને ખબર છે. સાટાપ્રથા ચાલુ છે જેની પીડિત હું પણ છું તમને બધાને ખબર છે. દીકરીઓના પૈસા લેવામાં આવે છે અલા દીકરીઓને તમે ઘુંઘટામાં રાખો છો અને તમે એમ કહો છો કે અમે દીકરીઓનું સારું કહેવા માંગે છે એક બાજુ દીકરીઓ તેજસ જેવી ફ્લાઈટો ઉડાઈ રહી છે આર્મીમાં છે નેવીમાં છે અને એક બાજુ દીકરીઓ ઘુંગટામાં છે એના પરથી જ ખબર પડી જાય છે કે ક્યાં કેટલો વિકાસ છે હું દરેક બ્રહ્મ શક્તિઓને બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું આજીજી કરું છું
કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કાઈ પણ પોસ્ટિંગ કરશે કમેન્ટ કરશે એમનાવિરુદ્ધ હું કાયદે કાયદેસરના પગલા લઈશ કારણ કે એક દીકરી તરીકે બ્રહ્મકન્યા તરીકે જ્ઞાતિના નીતિ નિયમો પ્રમાણે જ્યારે હું ચાલતી હતી ત્યારે નાતના જ કોઈક લોકોએ મારા પરિવાર પર ચીટ કર્યું અમને અંધારામાં રાખ્યા એક દીકરી એક સખપણમાં હોય અને તો પણ બીજી સમાજમાં ક્યાંક લગ્ન કરી લે તમને બે બે વર્ષ સુધી છુપાવે તમને ક્યાય નહી તો જ્યારે આ આફત આવી ત્યારે મેં નક્કી કર્યું કે ભાઈ હું આ રિલેશનમાં નહી રહું તો બીજી તરફ અનેક સેલિબ્રિટી અને ખ્યાતનામ લોકો કિંજલ દવેના સમર્થનમાં ઉતર્યા છે જાણીતી આરજે દેવકીએ પોતે સોશિયલ મીડિયા પરપોસ્ટ શેર કરીને કિંજલ દવેને સમર્થન આપ્યું છે
દેવકીએ શું કહ્યું તે સાંભળો એટલે કેટલું મોટું નામ બ્રહ્મ સમાજનું થયું છે આ દીકરી ઉડતી થઈ એટલે કોકના મૂળિયા ખૂંટીથી બાંધી જ રાખીએ ને તો એ ક્યારે ઉડી ન શકે આપણા માયથોલોજીમાં સૌથી પહેલા લવ મેરેજ એ શંકર ભગવાનના હતા સસરાએ ના પાડી હતી શંકર ભગવાન એ ફર્સ્ટ એવા હતા કે જેણે સ્ટેન્ડ લીધેલો રુકમણીને એના જ્યાં લગ્ન અરેન્જ થયા હતા
ત્યાં લગ્ન નહોતા કરવા એણે પત્ર લખ્યો અને કૃષ્ણ ભગવાન એને લઈ ગયા આપણે ત્યાં ગુજરાતમાં માધવપુર પાસે મંદિર પણ છે અને ક્યાંથી રૂકમણીને લઈ ગયા એ જગ્યા પણ છે આ બધુંઆપણે જાણીએ છીએ આ બધું સાંભળતી વખતે ઈશ્વરની લીલા એવું આપણને લાગે છે પણ આપણે જ ત્યાં આપણી જ દીકરીઓને આપણે સપોર્ટ ન કરીએ આ કેવું કહેવાય આટલા વર્ષોની એની સ્ટ્રગલમાં કયો સમાજ મદદ કરવા માટે આવ્યો છે હું એટલા માટે આ સવાલ પૂછું છું કારણ કે સમાજનું કામ જ છે
મદદ કરવાનું સમાજનું કામ જ છે કે વ્યક્તિ એકલી ન પડી જાય વ્યક્તિને એકલા પાડવાનું સમાજનું કામ નથી આપણે ત્યાં સમાજમાં બે જણા ઝગડો કરે તો એમાં કોઈને વાંધો નથી આવતો પણ પ્રેમ કરે ત્યારે કેટલાય લોકો ઊભા થઈ જાય છે તો બીજી તરફ જાણીતા લેખક જય વસાવડાએ કિંજલ દવેનું સમર્થન કરતો વિડીયો જાહેર કર્યોજેને સહી બ્રહ્મ સમાજના અગ્રણી અને કોંગ્રેસના નેતા હેમાંગ રાવલે તેમના ઉપર સવાલોનો મારો ચલાવ્યો છે.
સાથે જ અપીલ કરી છે કે જય વસાવડા બીજા મુદ્દા વિશે પણ આગળ આવીને વાત કરે. જ્યારે દરેક સમાજ બ્રાહ્મણ સમાજ હોય ઠાકોર સમાજ હોય ચૌધરી સમાજ હોય પાટીદાર સમાજ હોય સમાજની દીકરી સમાજની અંદર રહે એના માટેના પ્રયત્ન કરતા હોય છે ત્યારે જય ભઈએ કિંજલબેન અને ધ્રુવીના સમર્થનમાં એટલા માટે આવ્યા છે કારણ કે કિંજલબેન અને આ લોકો સેલિબ્રિટી છે સેલિબ્રિટીના સમર્થનમાં તમે આવો છો
પરંતુ કોઈ દિવસ બ્રહ્મ સમાજના જામનગરમાં વકીલની હત્યા થઈહતી એની બાબતમાં એક શબ્દ બોલ્યા ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે દાર દારૂની બદી હોય છે એના ઉપર કલાકારોથી માંડીને બધા જે દારૂના બદીની અંદર આવી ગયા છે એના ઉપર કોઈ દિવસ જયભાઈ બોલ્યા અમે અપેક્ષા રાખીએ છીએ કે જયભાઈ ખેડૂતો વિશે બોલે આટલું મોટું ખેડૂતનો કાંડ થઈ ગયો કે જેની અંદર ખેડૂત પોતે પોતાના ઉપર પથરા બાંધીને કૂવામાં આત્મહત્યા કરે છે કોઈ દિવસ જયભાઈને એમના વિશે તો આપણે બોલતા કે એમના સમર્થનમાં તો આવતા કોઈ દિવસ જોયા નથી પરંતુ આજે સેલિબ્રિટીના સમર્થનમાં આવે છે
મને લાગે છે કે પબ્લિસિટી સ્ટન્ટ માટે થઈને કિંજલબેનના સમર્થનમાં આવવું એ મનેલાગે છે યોગ્ય નથી કિંજલ દવે આજે એક મોટું નામ છે તેણે જે મુકામ હાસલ કર્યું છે તે પ્રાપ્ત કરવાની દરેકની તાકાત નથી અને દરેકનું નસીબ પણ નથી તેવામાં તેના અંગત નિર્ણય સામે કોઈએ પણ વાંધો ઉઠાવવાનો અધિકાર નથી કારણ કે કાયદો દરેકને પોતાની જિંદગી સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર આપે છે કાયદો સારું કરનારને ક્યારેય બંધનમાં નથી રાખતો બ્યુરો રિપોર્ટ ન્યુઝ કેપિટલ પ્રાઈમનાન માં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત