Cli
kinjal amerikama

સિંગર કિંજલ દવેનું ગુજરાતીઓએ અમેરિકામાં કર્યું ભવ્ય સ્વાગત…

Bollywood/Entertainment

ગુજરાતની સુપ્રસિદ્ધ કિંજલ દવેની ગુજરાત કલાકારોમાં સારી નામના છે તેમને ઘણા બધા ગુજરાતી હિટ ગીતો આપ્યા છે જેમાથીં લેરી લાલા ગીતે ગુજરાતમાં જબરજસ્ત બુમ પડાવી હતી ત્યારે મિત્રો કિંજલ દવેની વાત કરીએ તો જેઓ ઉત્તર ગુજરાતના વતની છે તેઓ એક નાનકડા ગામમાંથી આવે છે એમને ગુજરાતમાં સારી એવી નમના મેળવી છે.

કિંજલ દવે અવારનવાર લાઈવ પ્રોગ્રામ કરતા હોય છે જેમની લોકચાહના એટલી છેકે જયારે તેઓ લાઈવ પ્રોગ્રામ કરે ત્યારે લોકોની ભીડ જામી જતી હોય છે અને કિંજલ દવે દેશ તથા વિદેશમાં લાઈવ પ્રોગ્રામ કરવા હોય છે એવીજ રીતે કિંજલ દવે હમણાં થોડા દીવસો પહેલા અમેરિકાના .ફ્લોરિડા જવા નીકળ્યા હતા તેઓ અત્યારે ત્યાં પહોંચી ગયા છે.

કિંજલ દવે અમેરિકા પહોંચતાજ ત્યાંના ગુજરાતિઓ દ્વારા જબરજસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું કિંજલ દવે અમેરિકાના ટેમ્પો ફ્લોરિડા પહોંચતાજ લાઈવ કરીને ત્યાંના ગુજરાતી ભાઈઓનો આભાર માન્યો હતો અને મોજ કરવા માટે તૈયાર રહેવા કહ્યું હતું જયારે કિંજલ દવેનુ ગુજરાતીયોએ ફૂલો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમેરિકામાં કિંજલ દવેએ ગુજરાતના સુપર હિટ ગીત ગાયા હતા અને ત્યાંના ગુજરાતીઓને જોરદાર મનોરંજન પૂરું પડ્યું હતું જયારે આ શોના પ્રમોટર મિતભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં ગુજરાતી ભાઈઓ માતાજીના ગરબે ઘૂમ્યા હતા મિત્રો તમને એપણ જણાવી દઈએ કે કિંજલ ઘણી વાર અમેરિકામાં પ્રોગ્રામ કરી ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *