Cli
king uncle vadi chhokri aatli moti thai gayi

કિંગ અંકલ ફિલ્મમાં જોવા મળતી બાળ કલાકાર પૂજા રૂપારેલ આજે થઈ ગઈ છે ઘણી મોટી અને આવી દેખાય છે…

Bollywood/Entertainment

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જેકી નામથી ઓળખાતા જેકી શ્રોફ તેના અલગ અલગ અભિનય માટે પ્રચલિત છે તેમની એક ફિલમ આવી હતી કિંગ અંકલ જેમાં જેકી શ્રોફ સાથે એક નાનકડી બાળકી હતી તે બાળકીને લોકોએ ખૂબ પ્યાર કર્યો હતો પણ તેમાં કામ કરનારી બાળકી આજે કેવી દેખાય છે ક્યાં રહે છે શું કરે છે એ તમને ખબર છે ચાલો જાણીએ તેનાં આજની જિંદગી વિશે.

તે બાળકીનું નામ પૂજા રૂપારેલ છે તેનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૮૯ માં મુંબઈમાં થયો હતો તેણે તેના એક્ટિંગ કરિયરની શરૂઆત 1993માં એક ફિલમથી કરી હતી ત્યારબાદ તેણે કિંગ અંકલ મુવી કરી હતી આ ફિલ્મ તેને જેકી શ્રોફ સાથે કરી હતી અને તેમાં તેને ખુબ જ વખાણવામાં આવી હતી મુનિનું કિરદાર નિભાવનારી તે અદાકારા આજે ખૂબ જ સુંદર દેખાય છે.

તેની સ્ટાઇલ ખૂબ જ બદલાઈ ગઈ છે તેના કપડાં પેહરવાનો ઢંગ બદલાઈ ગયો છે તે હવે નાના ડ્રેસ પહેરે છે તેની હૈરસ્ટાઇલ ખુબજ સરસ છે ચેહરો ખૂબ રૂપાળો છે તેમની પહેલાંની જિંદગી કરતાં હમણાંની જિંદગીમાં ખૂબ જ બદલાવ આવી ગયો છે તેમણે ભણવા માટે થઈને ફિલ્મોમાંથી અલવિદા લીધો હતો અને 2015માં ફરી ફિલ્મમાં કામ કરવા માટે આવી હતી.

પરંતુ તેમાં તે સફળ થઈ નહીં 2016માં તેને છેલ્લી વાર 24 સિરિયલમાં જોવામાં આવ્યું હતું તે હમણાં એકલા જિંદગી વ્યતિત કરી રહી છે જો તમને આ અદાકારાની કહાની સારી લાગી હોય તો તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો આવી ઘણી ફીલ્મ ઇન્ડસ્ટ્રીની વાતો જાણવા માટે અમારા સાથે જોડાઈને રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *