Cli

શિક્ષકના પ્રશ્નનો બાળકે એવી રીતે જવાબ આપ્યો કે હસીને લોટપોટ થઈ જશો!

Uncategorized

શિક્ષકે ટેણિયાને પૂછ્યું કે આપનું રાસ્ટ્રગીત કયું છે ? ટેણિયાએ આપ્યો એવો જવાબ કે હસીને લોટપોટ થઈ હસો

સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલમાં ફરી એકવાર એક પ્રાથમિક શાળાના બાળકનો વીડિયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને હસવું નહીં રોકી શકો. આ વિડિયો જોઈને તમને તમારું બાળપણ યાદ જરૂરથી આવી જશે.

હાલમાં જ એક વિધાર્થીનો વિડીયો વાયરલ થયો હતો જે તેમાં સાહેબેને પ્રવાસે લઈ જવા માટે વિનંતી કરે છે. હાલમાં એક એવો વિડીયો વાયરલ થયો છે, જેમાં ટીચરે વિધાર્થી ને પૂછ્યું ગુજરાત નુ રાજ્ય ગીત ક્યું?? વિધાર્થીનો જવાબ સાંભળીને હસી હસી ને ગોટો વળી જશો..

ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ બાળકે એવો તે શું જવાબ આપ્યો કે ચારો તરફ આ બાળક છવાઈ ગયો છે. આ વિડીયો ગુજરાતનો જ એક સરકારી શાળાનો છે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, એક બાળકને ઉભો કરે છે અને તેને કહેવામાં આવે છે કે, હું તને ત્રણ પ્રશ્ન પૂછીશ. સાચા જવાબ આપીશ તો આ 10 રૂપિયાની નોટ તારી.

બાળક અદાબ વાળીને ઉભો હોય છે, પાછળ અન્ય બાળકો તે બાળક સામે એકી ટસે નજર નાંખીને જુએ છે. જ્યારે સાહેબ પૂછે કે, ગુજરાતનું રાજ્ય ગીત ક્યુ છે? ત્યારે બાળક પહેલા તો મુંઝવણમાં મુકાઈ જાય છે અને ત્યારબાદ બાળક થોડીવાર વિચારે છે અને પછી એ એવો જવાબ આપે છે કે સાહેબને તો હસવું આવ્યું પણ આખો કલાસ પણ હસવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *