Cli

ખિલાડી અક્ષય કુમાર પત્ની ટવીંકલ ખન્ના સાથે માલદીવમાં મજા માણતા જોવા મળ્યા…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ સ્ટાર જયારે પણ નવરા પડે અથવા રજાઓ માણવા જાય ત્યારે તેમની મનપસંદ જગ્યા માલદીવ છે ત્યાં જાય છે અહીં બૉલીવુડ સ્ટાર લગ્ન કરીને હનીમૂન મનાવવા પણ આજ સ્થળે આવતા હોય છે કેટલાય સેલિબ્રિટી રજાઓ માણવા માટે માલદીવ પસંદ કરે છે હવે બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર પણ પોતાની પત્ની ટવીંકલ ખન્ના.

અને પુત્રી નિતારા સંગ માલિવમાં રજાઓ માણી રહ્યા છે માલદીવમાં રજાઓ માણતો અક્ષય કુમારે એક વિડિઓ સેર કર્યો હતો જેમાં તેઓ સાઇકલ ચલાવીને મજા માણી રહ્યા છે જયારે એમના પત્ની ટવિંકલ ખન્ના પણ હળવાશની પળો માણતા દેખાયા હતા અક્ષય અત્યારે પોતાની ફેમિલી સાથે માલદીવમાં છે.

જણાવી દઈએ અક્ષય કુમાર પોતાની પત્ની ટવિંકલ ખન્નાનો જન્મદિવસ પણ અહીં માલદીવમાં ઉજવશે અક્ષય કુમાર માલદીવની મોજ અત્યારે ફેન્સ જોડે શેર કરી રહ્યા છે અક્ષયે માલદીવમાં ખુબસુરત લોકેશનમાં મજા માણતા વિડીઓમાં સમુદ્રનો સારો નજારો જોવા મળી રહ્યો હતો મિત્રો પોસ્ટ ગમી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *