ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે. હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી મારું કોઈ અપહરણ થયું નથી મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે. કિંજલ રબારીના પ્રકરણ બાદ એક વિડીયો સામે આવ્યો જેમાં એક પાટીદાર મહિલા આવીને એવું કહી રહ્યા છે કે અમારી દીકરીને પણ એક રબારી છોકરો લઈને ગયો છે અને અમને પણ અમારી દીકરી પાછી આપો ઘટના ખેડાના લસુંદરા ગામની હતી
એના પછી ગઈકાલે પાટીદાર આગેવાનો અને દીકરીના માતાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું કે પૈસા માટે અમારી દીકરીને મારી નાખી હોય એવી આશંકા અમને છે એ દીકરી જેનું નામ છે પલક પાટીદાર એના લગ્ન રબારી સમાજના છોકરા સાથે થયા છે છોકરાનું નામ પિયુષ અને દીકરી હવે વિડીયો બનાવીને એવું કહી રહી છે કે હું મારી મરજીથી લગ્ન કરવા માટે ગઈ હતી મારો પતિ સાથે હું અત્યારે રાજી ખુશી રહી રહી છું પાટીદાર આગેવાનો અને મારા પરિવારવાળા જે કહી રહ્યા છે
સાવ ખોટી વાત છે પિયુષના ઘરનાને એટલે કે મારા જે ફેમિલીના લોકો છે એને હેરાન કરવામાં ન આવે ખેડા પોલીસ સ્ટેશન એ પોતાની વાત રજૂ કરવા માટે પણ ગયા હતા. ગઈકાલથી જ એક ચર્ચાનું કેન્દ્ર હતું કે એ દીકરી સાથે થયું શું કારણ કે પાસના આગેવાનો એવા આક્ષેપ કરી રહ્યા હતા કે પૈસા માટે 25 લાખ રૂપિયા અમારી પાસે માંગ્યા સાથે જ દીકરી દાગીના લઈને ગઈ હતી અને એટલે જ દીકરીને પૈસા માટે આ લોકોએ મારી નાખી છે. એ આક્ષેપો પછી પલક પાટીદારની એ પ્રતિક્રિયા અને પ્રતિક્રિયામાં એવું સ્પષ્ટ કહી રહ્યા છે કે મારી ઉંમર એ પુક્ત વ્યયની હું છું અને 18 વર્ષની થઈ એના પછી મારે પ્રેમ લગ્ન કરવા હતા
ને એટલે હું મારી મરજીથી લગન કરવા ગઈ છું પિયુષે મને કોઈ દબાણ કર્યું નથી હવે પાટીદાર આગેવાનું શું કરે છે એ જોવાનું રહ્યું અત્યારે તો એ દીકરીની જે પ્રતિક્રિયા સામે આવી છે તે જુઓ હું આ વીડિયોમાં બોલનાર અને મોકલનાર પલકબેન પિયુષભાઈ રબારી બોલું છું આજે 223/2026 છે મેં ચારા નિકોલ ગામ તાલુકો કઠલાલ જિલ્લો ખેડા પિયુષ દિલ્હી પ્રભારી સાથે મારી મરજી રાજી ખુશીથી 7/3/2026 ના રોજ લગ્ન કર્યા છે હું પુખ્તવયની ઉંમરની છું મારા લગ્ન કાયદેસર છે મારા લગ્ન વિથ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી મારું કોઈ અપહરણ થયું નથી
મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી એ મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે જેથી ખેડા જિલ્લા પોલીસ વાળાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં મારા સાસુ ગીતાબેન અને તેમના સગાઓને રક્ષણ આપવા માટે પણ વિનંતી છે પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને પિયુષના સગા સંબંધી કે કોઈને ખોટા હેરાન કરવા નહીં જો વધારે હેરાન કરશે તો અમારે બંને આત્મહત્યા કરવી પડશે અને એના જવાબદાર ખેડા જિલ્લા પોલીસ તથા એસપીજી ગ્રુપ સરદાર ગ્રુપ મારા પરિવાર વડા અને દિનેશ ભાંભણીયા નીરવ પટેલ રોનક પટેલ નિર્મલ પટેલ પટેલ બિરલ પટેલ આ તમામ લોકોની જવાબદારી રહેશે