નીતિન જાની જેઓ ખજુરભાઈ ના હુલામણા નામથી જાણીતા છે મિત્રો તમે સોસીયલ મીડિયામાં જોતા હસો ખજુરભાઈ હમેશા લોકોની મદદ કરતા હોય છે જેઓ રાત દિવસ લોકોની સેવા કરતા હોય છે જ્યારે તૌકતે નામના વાવઝોડા વખતે ઘણા લોકોને મદદ કરી હતી જરૂરિયાતમંદ લોકો ને ફૂડ પેકેટની વ્યવસ્થા પાણી તથા લોકોની ઘણી સેવા કરી હતી તેમણે આજે પણ કપડાં અને સિલાઈ મશિન બહેનોને આપ્યું હતું.
ખજુરભાઈ રોજની જેમ આજે પણ સેવા કરવા નિકળી પડ્યા હતા તેઓ આજ સવારેજ ગામ રૂખડ ભગત ની વાવડી ખાતે ગયા હતા જયારે ખજુરાભાઈન જણાવે છે જેસર તાલુકાના રાણીગામ ખાતે સગી સાત બહેનોને વાવાઝોડામાં પડી ગયેલ નવું ઘર બનાવી આપ્યું હતું ત્યારે અન્ય ચાર જગ્યાએ પણ વાવાઝોડામાં ઘર પડી ગયું હતું એમને નવું ઘર બનાવીં આપવા માટે એમની ટિમ કામે લાગી ગઈ હતી જયારે આજે રૂખડ ભગતની વાવડી ખાતે એમની ટિમ પહોંચી ગઈ હતી.
ખજુરભાઈ જણાવેછે કે એમનાં પરિવારમાં નવ જણા હતા તો ઘરના કમાનાર વ્યકતી વિપુલભાઈ ઓફ થઈ ગયા હતા તો ઘરની જવાબદારી મોટા દાદા તથા સાત બહેનો ઉપર આવી પડી હતી તેથી ખજુરભાઈ આ ગામમાં પહોંચીને નવરાત્રીનો સમય ચાલુ છે ત્યારે બહેનોના આશીર્વાદ લીધા હતા પરંતુ ખજુરભાઈને મળીને વિપુલભાઈ ને યાદ કરતાજ દાદા તથા બહેનો રડી પડીં હતી જયારે ખજુરભાઈએ નવા કપડાં પણ ભેટમાં આપ્યા હતા અને ત્યાં બેનનો લગ્નનો તમામ ખર્ચો ઉપાડવાની વાત કરી હતી.