Cli

નિરાધારના આધાર બન્યા ખજુરભાઈ ! જેમને ટોટલ ત્રણ કૃષ્ટરોગી આશ્રમ…

Life Style

આપણા સૌના માનીતા નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ ખરેખરે સેવાની વાત આવે એટલે તેઓ રાત દિવસ જોયા વગર સેવા કરવા નીકળી પડે છે જેમણે કપરી સ્થિતિમા જરૂરિયાત મંદોની ઘણી સેવા કરી હતી જેમાં ફૂડપેકેટે પાણીની વ્યવસ્થા કપડાં અનર નવા મકાન પણ લોકોને બનાવી આપ્યા હતા.

અત્યારે અમુક લોકો પોતાના માં બાપને સાચવવી ના શકે એટલે વૃદ્ધાશ્રમમાં મુકતા તમે જોયા હશે ત્યારે એમની તમામ જરુરીયાતો વૃદ્ધાશ્રમ દ્વારા પુરી કરવામાં આવે છે અને પોતાના ઘરની જેમ ત્યાં સાચવવામાં પણ આવે છે અહીં કૃષ્ટરોગી આશ્રમમાં ખજુરભાઈને નિરાધાર લોકો માટે પાંત્રીસ ધાબળાની રિક્વરમેન્ટ આવી હતી.

અહીં ખજુરભાઈને જાણ મળી કે ત્યાં ટોટલ ત્રણ આશ્રમ છે એટલે એમણે ટોટલ 300 જણ માટે હરિદ્વારથી ધાબળા લીધા હતા અને સાથે અહીં ધાબળા સાથે ખજુરભાઈ તરફથી બધા લોકો માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને શિયાળાની સીઝનમાં આવા ઘર વિહોણા લોકોને ચાહમિત્રોને બનતી મદદ કરવા માટે પણ વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *