વિકી કૌશલથી લગ્ન કરીને માલદીવમાં હનીમૂન મનાવીને કેટરીના કૈફ સલમાન ખાન પાસે પાછી આવવાની તૈયારી કરી છે લાંબી રજાઓ બાદ કેટરીનાએ પોતાના સિડ્યુલને હવે લાઈનમાં લીધુ છે નવી દિલ્હીમાં સલમાન અને કેટરીના કૈફ પહેલી વાર મળવાના છે અને અહીં બંને ટાઇગર થ્રિ ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે.
લગ્ન બાદ પહેલી વાર એવું થશે સલમાનની આંખોની સામે કેટરીના કૈફ સિંદૂર લગાવિને ઉભી હશે લગ્ન પહેલા કેટરીના અને સલમાન એક સાથે રશીયા ગયા હતા કેટરીના કૈફના લગ્ન સમયે સલમાને સબંધ દૂર રાખ્યો હતો કેટરીના કૈફના બોલાવા છતાં સલમાન કેટરીના કૈફના લગ્નમાં ગયા ન હતા લગ્ન બાદ સલમાને કેટરીનાને શુભેચ્છા પણ ન પાઠવી.
ત્યાં સુધુ કે કેટરીના કૈફ હનીમૂન મનાવીને મુંબઈ આવી ગઈ ત્યારે પણ સલમાન એમને મળવા ન ગયા સલમાન અત્યારે મીડિયાથી વાત પણ નથી કરી રહ્યા કારણ કે તેમને ખબર છેકે મીડિયા સલમાનને કેટરીના વિશે સવાલ પૂછસે પરંતુ સલમાન હવે કેટરિનાથી વધુ નહીં બચી શકે કારણ કે બંનેના શુટિંગનું સિડ્યુલ નક્કી થઈ ગયું છે.
મળતી માહીતી મુજબ કેટરીના અને સલમાન દિલ્હીમાં 15 દિવસ સુધી ફિલ્મનું શૂટિંગ કરશે સ્વાભાવિક છે ત્યારે બંને સાથે પણ રહેશે અત્યાર સુધી સલમાન અને કેટરીના બંને એકબીજાના ખાસ મિત્ર હતા બંનેને એકબીજા સાથે ખુલ્લેઆમ કમ્ફર્ટ જોવા મળતા હતા પરંતુ હવે કેટના લગ્ન થઈ ગયા છે જોવાનું રહ્યું સલમાન કેટનો સામનો કઈ રીતે કરશે.