કેટરીના કૈફ અને વિકી કૌશલ જે સમયની રાહ જોઈ રહ્યા હતા આખરે તે સમય આવી ગયો બંનેએ ખુશીથી લગ્નના ચાર ફેરા ફરી લીધા કેટરીના વિકિની વહુ બની ગઈ આખી સજીધજીને તૈયાર થયેલ કેટરીના કૈફ કોઈ મહારાણીથી ઓછી નતી લાગી રહી કેટરીના મોંઘો લેંઘો પહેર્યો હતો જયારે વિકીએ મોંઘી શેરવાની પહેરીને સુંદર લાગી રહ્યા હતા.
લગ્નમાં મંડપમાં બેઠેલ વિકી કૈશક અને કેટરીના કૈફ એટલા સુંદર લાગી રહ્યા હતા કે એમના પરથી નજરો હટાવવી મુશ્કેલ હતી અહીં લગ્નની જોડીમાં કેટરીના કૈફના હાથમાં બ્લ્યુ રિંગ પેરેલ નજરે આવી હતી લગ્નના ડ્રેસમાં સજીન ધજીને બેઠેલ કેટરીના કૈફના હાથમાં જે રિંગ દેખાઈ રહી છે તેની કિંમત જાણીને તમે પણ ચોકી જશો.
હાથમાં પહેરેલ રિંગને ટીકની સોલેટેચર એન્ગેજમેન્ટ કહેવાય છે રિંગની કિંમત 7 થી 8 લાખ આસપાસ બતાવવામાં આવી રહી છે અહીં વિકી કૌશલની એન્ગેજમેન્ટ રિંગ પણ પ્લેટિનમની છે તેમાં કોઈ ડાયમંડ લગાવવામાં નથી આવ્યો મિત્રો તમને કેવી લાગી રહી છે વિકી અને કેટની જોડી કોમેંટ કરવા વિનંતી.