Cli
જાપાનમાં પણ ચાલ્યો કેટરીના કેફ નું જાદુ, કાલા ચશ્મા સોંગ પર જાપાની છોકરીઓએ લચકાવી કમર...

જાપાનમાં પણ ચાલ્યો કેટરીના કેફ નું જાદુ, કાલા ચશ્મા સોંગ પર જાપાની છોકરીઓએ લચકાવી કમર…

Ajab-Gajab Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી કેટરીના કેફ નું આજકાલ એક સોંગ ડ્રેન્ડ માં ચાલી રહ્યુંછે જે સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયુ છે કેટરિના કૈફનું ફેમસ ગીત કાલા ચશ્મા હાલ ખૂબ ટ્રેન્ડમાં છે જેના પર લોકો ખુબ ઈન્સ્ટ્રાગ્રામ પર રીલ પણ બનાવી રહ્યછે આ ગીત માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ ખુબ ફેમસ થયું છે.

વર્ષો બાદ આ સોગંનો દસકો આવ્યો છે તાજેતરમાં આ સોગં પર કેટલીક જાપાનીઝ છોકરીઓનું એક ટોળું પોતાની કમર લચકાવી ને સોગંના શબ્દો ને મહેસૂસ કરતાં આનંદ માણી રહી છે વાયરલ થઈ રહેલા આ જાપાની વિડિયોમાં છોકરીઓનું એક ટોળું જોરદાર સ્ટેપ સાથે ડાન્સ.

કરતુ જોવા મળેછે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર thequickstyle નામથી આઈડી પર થી મુકવામાં આવ્યોછે જે વિડીઓ પર લોકોએ લાઈક કોમેન્ટ નો વરસાદ વરસાવી રહ્યા છે વિડિયોમાં બધી જ છોકરીઓ એક જ સરખી હેરસ્ટાઈલ અને એક જ રંગના કપડા મેચમાં જોરદાર ડાન્સ કરતી જોવા મળે છે.

આ વિડીઓ માં હાલ બે કરોડથી વધારે વ્યૂ અને 25 લાખથી વધારે લાઈક જોવા મળે છે આ વિડિયો જોઈને યુઝર્સ અવનવા ફની લવ ઈમોજી પ્રતિભાવ આપી રહ્યા છે જેમાં એક યુઝરે લખ્યું હતું કે દુનિયાભરમાં આ ટ્રેન્ડ ક્યારેય પુરો થવા માંગતો નથી આ સોગં કાલા ચસમા 2016 માં રીલીઝ..

થયેલી ફિલ્મ બાર બાર દેખો નું છે અને આ સોગં પર કેટરીના કેફે ડાન્સ કર્યો હતો સાથે આ ફિલ્મ માં કેટરીના કેફ નો અભિનય પણ ખુબ સારો રહ્યો હતો વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરુર જણાવજો પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *