સલમાન ખાને ઠુકરાવી કેટરીના કૈફ સાથેની એક ફિલ્મ જેમાં ફાયદો કેટરીનાને થયો કારણકે સલમાનની જગ્યાએ એવા અભિનેતાને લેવામાં આવ્યા છે જેમને લોકડા!ઉનમાં પણ એમની ફિલ્મ હિટ ગઈ હતી તેવા સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિએ એમને આ ફિલ્મ ઓફર કરવામાં આવી તો વિજય સેતુપતિએ તુરંત હા પાડી દીધી.
એક રિપોર્ટ મુજબ કેટરીનાને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં રામ રાઘવનની મેરી ક્રિસમસ નામની એક ફિલ્મ ઓફર થઈ હતી તો કેટરીનાએ ફિલ્મ સાઈન કરી દીધી આ ફિલ્મમાં મેકર કેટરીના સાથે સલમાનને ઈછતા હતા પણ માહિતી મુજબ સલમાન ખાને આ ફિલ્મ કરવાની ના પાડી દીધી છે જેમાં ના પાડવાનું પણ એક કારણ હતું.
સલમાનનું કહેવું હતું કે તેઓ ઓછા બજેટ વાળી ફિલ્મમાં કામ નથી કરવા માંગતા અને તેઓ વધુ બજેટ વાળી ફિલ્મો કરે છે જયારે મેરી ક્રિશમસ ફિલ્મ રામ રાઘવન બનાવી રહ્યા છે એમની આ ફિલ્મ સલમાન ખાને રિજેક્ટ કરી છે કેમ કે ફિલ્મનું બજેટ એકદમ ઓછું હોવાને કારણે પરંતુ આ ફિલ્મ વિજય સેતુપતિએ સાઈન કરી લીધી છે.
વિજય સેતુપતિની ફિલ્મ માસ્ટર આવી હતી જેમાં આ ફિલ્મે પ્રથમ ત્રણ દિવસમાંજ 100 કરોડથી વધુ કમાઈ લીધા હતા આ ફિલ્મે કેટલીયે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડ્યા હતા અને લોકડા!ઉન પછી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની ગઈ જયારે વિજય સેતુપતિને પણ વિશ્વાસછે કે આ ફિલ્મમાં તેઓ દમદાર અભિનય કરશે.