બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફ જેમને હોગંકોગં માં જન્મ લઈ ભારતમા આવી ખુબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી શરુઆત માં બ્રિટીસ નાગરિક તરીકે ભારતમા વ્યવસાય વિઝા મેળવી ભારતમા આવીને મોડેલિંગ કારકિર્દી માં સફળતા પ્રાપ્ત કરી પછી કેટરીનાએ 2003 માં ફિલ્મ બૂમથી અભિનયની શરૂઆત કરી ત્યારપછી રોમેન્ટિક કોમેડીઝ.
મૈને પ્યાર ક્યૂં કિયા અને નમસ્તે લંડનો સાથે બોલિવૂડમાં પોતાના નામને અભિનય જગત માં સાબીત કર્યુ ત્યારબાદ તેમની પાર્ટનર વેલકમ સિંહ ઇઝ કિંગ માં મુખ્ય અભિનેત્રી તરીકે દમદાર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું કેટરીનાને 2009ની ફિલ્મ ન્યૂયોર્ક માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટેના ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો રાજનીતિ ઝિંદગી ના.
મિલેગી દોબારા મેરે બ્રધર કી દુલ્હન અને એક થા ટાઈગર જેવી ઘણી હિટ ફિલ્મો થકી તેની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો 9 ડીસેમ્બર 2021 ના રોજ એને ફિલ્મ અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ હતી તે ક્યાંય દેખાતી નહોતી આ વચ્ચે એક લાંબા સમય બાદ લોકો એને.
જોઈને ચોંકી ગયા હતા તાજેતરમાં નયકા બ્યુટી ઇવેન્ટ દરમિયાન કેટરીના કૈફ ગ્રીન સોર્ટ આઉટફીટ માં સ્પોટ થઈ હતી જેમાં તે ખુબ જ સુંદર અને હોટ લાગી રહી હતી એના શરીરમાં ઘણા બદલાવો જોવા મળતા હતા તેને ઘણા પોઝ મિડીયા ને આપ્યા હતા સોશિયલ મીડિયા પર એનો આ લુક સામે આવતા.
યુઝરો કમેન્ટ નો વરસાદ વરસાવતા જોવા મળ્યા હતા યુઝરો લખતા હતા કે કેટરિના કૈફ લગ્ન પછી ઘણી બદલાઈ ગઈછે તોએ ખુબ તંદુરસ્ત દેખાઈ રહી છે સાથે એના ફીગર પર પણ ઘણા યુઝરો કમેન્ટ આપતા જણાયા હતા કેટરીના એક વર્ષ બાદ મિડીયાની સામે આવી હતા જે દરમિયાન એનો.
ગ્રીન સોર્ટ આઉટફીટ લુક ખુબજ આકર્ષક અને સુદંર લાગી રહ્યો હતો તે ફરીથી ફિલ્મોમાં અભિનય કરવા માટે તૈયાર છે એવું એને પોતાના એક મિડીયા ઈન્ટરવ્યુ દરમીયાન પણ જણાવ્યું હતું કેટરીના કૈફને ચાહકો ખુબ પસંદ કરે છે તેના વિડીઓ અને ફોટો પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.