બોલીવુડ અભિનેત્રી કેટરરીના કૈફ ખૂબ જ શરમાળ સ્વભાવની છે તેઓ પોતાની પ્રસનલ લાઈફ વિશે સોશિયલ મીડિયા પર ઓછી પોસ્ટ કરે છે પરંતુ તાજેતરમાં કેટરીના કેફે પોતાનો બેડરૂમ વીડિયો શેર કર્યોછે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે કેટરિના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડના લોકપ્રિય અને ક્યૂટ કપલ્સમાંથી એક છે.
ચાહકો બંનેની જોડીને ખૂબ પસંદ કરે છે હવે કેટરીનાએ લગ્ન બાદ એવો અંદાજ દેખાડ્યો હતો જેને જોઈને માત્ર વિકી કૌશલ જ નહીં પણ ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે કેટરીના કેફે પોતાનો બેડરૂમ વીડિયો શેર કર્યો હતો જેમાં તે પોતાની સાથે બેડ પર સુતેલા વિકી કૌશલ સાથે મસ્તી કરી રહી છે અને પોતાની આવનારી કોમેડી અને.
હોરર ફિલ્મ ફોનભૂતના ડાઈલોગ બોલીને કેટરીના કહે છેકે હું ભૂત છું અને પછી અવનવા ડરાવના અવાજો આવે છે વિકી કૌશલ તેની આંખો થોડી ખોલે છે અને કેટરિનાની મસ્તી જોઈને પોતાનો ચહેરો બ્લેન્કેટથી છુપાવીને પાછો સૂઈ જાય છે આ વિડિયોને પોસ્ટ કરતા કેટરીનાએ કેપ્સન લખ્યું હતું બીવી કા સુંદર વેકઅપ કોલ.
આ સાથે કેટરિનાએ ભૂતની ઈમોજી પણ લગાવી હતી સોશિયલ મીડિયા યુઝરો આ વિડીયો પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે સાથે બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ પ્રતિક્રિયા આપતા જણાયા હતા સિદ્ધાંત ચતુર્વેદી ઈશા ગુપ્તા અને શ્વેતા બચ્ચને પણ આ વિડીઓ પર ફની રીએક્ટ ઈમોજી આપી છે વિકી કૌશલે આ વિડિયો તેમના ઇન્સ્ટાગ્રામ.
સ્ટોરી પર શેર કર્યો હતો અને લખ્યું કે કોઈ પત્નીઓ પોતાના ઘરે આ ટ્રાય ના કરે વિકી કૌશલ અને કેટરીના કેફે સાથે દિવાળી તહેવાર પર પુજા કરતી સમયે પોસ્ટ મુકી હતી કે ઘરની લક્ષ્મી સાથે લક્ષ્મી પુજા કરી અને બધાને દિવાળી ની શુભકામનાઓ પણ આપી હતી વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.