Cli

લગ્નમાં કેટરીના કૈફ અને વિકી કૌશલે કંઈક આવી કસમ કાધી…

Bollywood/Entertainment

9 ડિસેમ્બરના રોજ કેટરીના કૈફે વિકી કૌશલને હંમેશા માટે પોતાનો બનાવી લીધો આ લગ્નની એક ઝલક જોવા માટે લોકો ટકટકી લગાવીને બેઠા હતા પરંતુ જેવી લગ્નની તસ્વીર સામે આવી પૂરું ઇન્ટરનેટ લગ્નની બધાઈ આપવા લાગી ગયું તેના બાદ કેટરીના અને વિકીએ એવું બયાન આપ્યું જેણે લોકોનું દિલ જીતી લીધું.

બંનેએ કહ્યું અમારા દિલમાં ફક્ત પ્રેમ અને કૃત્જ્ઞનાછે જે અમને આ ક્ષણ સુધી લઈ આપી તમારા બધાના પ્રેમ અને આશીર્વાદની કામના કરતા અમે બંને સાથે નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા છીએ વિકી અને કેટરીના કૈફના લગ્નની ખબર જેવી સામે આવી ત્યારે લોકોને વિશ્વાસ પણ ન થયો લોકો કહેતા રહ્યા આ એક અફવા છે.

પરંતુ વિકી કૌશલ અને કેટરીના કૈફ પોતાના પ્રેમને નિભાવતા રહ્યા બંનેએ કોઈએ પણ પોતાના પ્રેમનો ઢંઢેરો ના પીટ્યો પરિવાર સાથે બંને રાજસ્થાન પહોંચ્યા અને પછી લગ્નના બંધનમાં બંધાઈ ગયા જણાવા મળ્યું છેકે કેટરીના અને કૌશલને પોતાના બૉલીવુડ વાળા માટે એક રીસેપ્શનનું આયોજ કર્યું છે જેમાં મોટા મોટા સ્ટાર પહોંચશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *