અત્યારે એક ખબર આવી રહી છેકે કેટરીના કૈફ પતિ વિકી કૌશલથી લગભગ 20 દિવસ સુધી દૂર રહેશે જેમને દૂર કરનાર બીજું કોઈ નહીં પરંતુ સલમાન ખાન છે અહીં સલમાન ખાન કેટરીના કૈફ અને વિકી કૌશલનો પ્રથમ વેલેન્ટાઈન ડે બગડશે તેમ કહી શકાય કારણ કે કેટરીના કૈફ હવે 5 ફેબ્રુઆરીથી એમની.
અધૂરી ફિલ્મ ટાઇગર 3નું શૂટિંગ પૂરું કરવા માટે દિલ્હી સલમાન ખાન સાથે જઈ રહી છે અહીં બંનેનું શૂટિંગ લગભગ 20 દિવસ સુધી ચાલવાનું છે એવામાં સ્વાભાવિક છેકે કેટરીના અને વિકી વેલેન્ટાઇન ડેના દિવસે બંને અલગ જ હશે તેથી આ નવી જોડી કેટરીના કૈફ અને વિકી કૌશલ એમનું પ્રથમ વેલેન્ટાઈન ડે.
નહીં મનાવી શકે તેનો મતલબ એછે કે કેટરીના કૈફ વેલેન્ટાઈન ડેના દિવસે સલમાન ખાન સાથે હશે વિકી કૌશલનું સપનું હતું કે પ્રથમ વેલેન્ટાઈન સાથે મનાવે પરંતુ સલમાન ખાને ટાઇગર ફિલ્મનું શૂટિંગ સિડ્યુલમાં ફેરફાર કરીને 5 ફેબ્રુઆરીથી દિલ્હીમાં શૂટિંગ કરવાનું વિચાર્યું છે ફિલ્મનું શૂટિંગ ક્યારનું અધૂરું હોવાથી.
કેટરીના કૈફ રજા પણ નહીં પાડી શકે જણાવી દઈએ ટાઇગર 3નું શૂટિંગ કેટરીના કૈફના લગ્નના કારણે અધૂરું મુકવામાં આવ્યું હતું લગ્ન બાદ શરૂ કરવાનું સિડ્યુલ હતું પરંતુ કો!રોનાને કારણે ટાઇગર ફિલ્મનું શૂટિંગ થઈ શક્યું નહી પરંતુ હવે કો!રોના ધીમો પડતાજ ફરીથી શૂટિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.