કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન થઈ ચુક્યા છે કેટરીના અને વિકી લગ્નના બીજા દિવસે જ જયપુર એપોર્ટથી નીકળી ગયા હતા એક બાજુ વિકી અને કેટરીનાની પુરી ફેમિલી મુંબઈ આવી ગઈ અહીં બધા વિકિનો મુંબઈ પ્રાઇવેટ એરપોર્ટ પર રાહ જોતા રહ્યા પરંતુ કેટરીના અને વિકી મુંબઈ ગયા જ નહીં.
લગ્ન બાદ આ નવું કપલ ક્યાં ગાયબ થઈ ગયું તેની ડિટેલ આવી ગઈ છે કેટરીના અને વિકી કૌશલ જયપુરમાં નતા માધવપુર પણ નથી કે નથી મુંબઈના જુહુ વાળા ફ્લેટમાં જણાવી દઈએ આ કપલ ગયું હતું માલદીવમાં હા મિત્રો જયારે તેઓ જયપુરથી ફ્લાઇટ ટિકિટ લીધી ત્યારે એમને મુંબઈ માટે ન હી પરંતુ દિલ્હીની ટિકિટ લીધી હતી.
આગળ આ કપલે દિલ્હીથી માલદીવ ફ્લાઇટ લઈ લીધી અત્યારે વિકી કૌશલ અને કેટરીના માલદીવમાં એન્જોય કરી રહ્યા છે માલદિવથી આવતાજ કેટરીના અને વિકી એક ગ્રાન્ડ રીશેપ્શન હોસ્ટ કરવા જઈ રહ્યા છે મુંબઈમાં કેટલીક મોટી હોટેલ બુક કરવામાં આવી છે જેમાં તાજ હોટલનું પણ નામ છે.