બનાસગાડાના કરમાવતમાં વિકાસની વાતો માત્ર વાત સુધી રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અહીંના લોકો આજે પણ વીજળી પાણી રોડ અને મોબાઈલ નેટવર્ક જેવી પાયાની સુવિધાઓ તેઓને મળી નથી રહી કાચા રસ્તાઓના કારણે ચોમાસામાં કાદવ અને ઉનાળામાં ધૂળની ડમરીઓ વચ્ચે ગામ લોકોની અવરજવર ખૂબ જ મુશ્કેલી ભરી બની જાય છે. ગામમાં વીજળીના હવાથી રાત્રીના સમયે આખો વિસ્તાર અંધકારમાં ડૂબી જાય છે અને પીવાના પાણી માટે મહિલાઓને દૂર સુધી જવું પડે છે. ગામમાં શાળા કે આંગણવાડીની સુવિધા ન હોવાથી બાળકોને 4 કિમીટર દૂર ભણવા જવું પડે છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ પોષણ યોજનાના લાભથી વંચિત છે. ડિજિટલ યુગમાં પણ કર્માવતમાં મોબાઈલ નેટવર્ક ન હોવાથી એમજન્સી સમય સંપર્ક કરવો અશક્ય બની જાય છે.
ત્યારે ન્યુઝ કેપિટલે તંત્રને સંપર્ક કરતા તંત્રએ કહ્યું કે કર્માવત ફોરેસ્ટ વિસ્તારમાં હોવાથી ત્યાં સ્થાયી વિકાસ કામોમાં ટેકનિકલ અડચણો આવી રહી છે. અમારા ગામમાં પણ ટાવરની સગવડ નથી રોડની સગવડ નથી મિશાલની પણ સગવડ નથી પાણીની પણ કોઈ સગવડ નથી અને કોક બીમાર પડે તો પણ અમારે 108 ને ફોન કરવો હોય તો પણ ટાવર પણ બી ફોનમાં પણ વાત થાતી નથી આ રીતનું અમારે માર્ગ છે તે અમે બાળ બચ્ચીને ભણાવવો હોય તો અંધારામાં કેવી રીતના ભણાવીએ લાઈટની પણ સુગવટ નથી નિજાળની પણ નહી અગણવાડીની પણ નથી રસ્તાની પણ નથી પથીપ કિલોમીટર ભણવા જવું હોય તો પણ ચાલ અમારે લાઈટની પણ સગવડ નથી અને ભણવા જવાની પણ સુવિધા નથી અમે ચાલતા જઈએ છીએ અનેપ કિમીટર ચાલતા જઈએ છીએ અને ચાલતા આવીએ છીએ અમારે લાઈટની પણ સગવડ નથી એટલે અમે અંધારા દીવાના અજવાળે ભણીએ છીએ અમારા સાહેબ લેસન આપે એટલે અમે લેસન અમારું પૂરું ના થાય એટલે અમારા સાહેબ અમને બોલે અને અમે અમે એ રીતના ભણીએ છીએ અને અમારા બાલવાડીની પણ સુવિધા નથી અમારે બે તણ કિલોમીટર ચાલતા જઈએ છીએ બાલવાડીએ પાણીની પણ સગવડ નથી કૂવામાં ખેસી ખેસીને પાણી કાઢીએ છીએ આ રીતે અમારું જીવન લીધે છે
આઝાદી આયા પછીએ પણ આ લોકોને કઈ પણ સુવિધા નથી અમારા છોકરાને ભણવા ભણવા જવું પડે તો સુધી રસ્તા નથી અને પાણીની સ્પર્ટ સુવિધા નથી અમારે છોકરાને ભણાવવા છે પણ આગળ રસ્તો જ નથી તો આહીથી લેવા જવા કે અમારે મજૂરી કરવી ચોમાસામાં પાણી ભરાવવાના કારણે છોકરા બિસારે ભણવા નથી જઈ શકતા અને વીજળી નથી હોવાથી અત્યારે અમારે રાંદવાની બહુ પણ બહુ મુશ્કેલી પડે છે અને આ આ બધી સરકાર અમારી બાબતોને જાણે અને અમને તકલીફમાંથી દૂર કરે એવી અમારે નમ્ર વિનંતી છે અમારા આ પંચાત ગોમ પંચાયત લાગે એનાને અમે એટલી વિનંતી કરીએ કે અમને કે પાણીની સુવિધા કરે અને થોરી આ છોકરો ભણે અવર જવર કરે તો અમાર લાઈટની સુવિધા નહી તે લાઈટની કરે એક બાલવાડી અમાર કરે અને એક થી ત્રણ ધોરણ સુધી જો અમાર શાળા કરી આલી હોત તો હારું હતું તો અમાર છોકરાને થોડી તકલીફ ન પડત ને થોડું અભ્યાસ કરતા શીખોત ભણતા શીખોત અપણ વબ્લીક પડે છે રજૂઆતો તો ઘણીયા કરી કે હેડ પંપ કરી આલશું કરી આલશો પણ ચૂંટણી આવે એ વખત કરે બસ ને પછી પટ્યું પછી કે અમાર કે આ તો કે જંગલની જમીન હને જમીન જંગલમાં કે અમાર કોઈ થાતું નહી એમ કઈને પંચાત અમને એ રીતે કઈને ઊભું રહે ને ચૂંટણી આવે એ વખત અમને એમ કે કે તમને ઓટ આલો અને તમને અમાર જે માગણી હ
એ પૂરી કરો તો અમે પહેલો તો અમે આડ પંપનું જ મૂકીએ પોણીનો જ અમાર મોટો સવાલ પણ એ ઓટ લઈ રયા ને ઓટનું પટ્યું એટલે અમને કોઈ સુવિધા ન પોણી ને કોઈ ન તો કે તમારે કે જંગલ ખાતું લાગે કે જંગલ ખાતામાં કોઈ ન થાય કે અહિયા સરકારશ્રી આ લોકો તમામ તમામ બંને ગામના પરિવારો પ્રાથમિક સગવળોથી વંચિત છે પીવાના પાણીની વાતો હોય શિક્ષણની વાતો હોય રોડ રસ્તાની વાતો હોય આરોગ્યની વાતો હોય કે પછી એમને વિજળીકરણની વાતો હોય તમામ તમામ વિજળી આ તમામ તમામ સગવળોથી વંચિત છે અને પોતાના માનવ અને પોતાના મૂળભૂત અધિકારો છે એ અધિકારોથી આ તમામ પરિવારો વંચિત છે સરકાર સત્વરે આ સગવળો અમારી માંગ અને લાગણીની માંગણી છે કે સરકાર સત્વરે આ બાબતની જે તમામ માંગો પૂરી કરે અને આ બાબતના અમના દાવો મંજૂર કર જેથી કે સરકારસની તમામ જે મળતી સગવળ અમને મળી શકે. આઝાદીથી આજ સુધી કોઈ લાભ પણ આલવામાં નથી આવો
ત્યો કોઈ સરકારી સુવિધા ઉપલબ્ધ નથી કરવામાં આવી અમારા છોકરા કઈ રીતે ભણી ગણીને આગળ વધી કઈ રીતે દેશ ભારત વિકસિતની સરકાર વાત કરે છે તેમાં કઈ રીતે સમાવેશ કરી આજ સુધી આ બંને ગામડાની અંદર ટાઈબલ આદિવાસી લોકો રહે છે લાખો રૂપિયાની ગરંટ આવે છે ટાઈબલની અને આજ સુધી એ ગામની અંદર કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી અમારા કલેક્ટર સાહેબને અમે જાણ કરી છે લિખિત આવેદન પત્ર આલું છે આજ સુધી અને આજ સુધી કોઈ અધિકારી કે કોઈ કર્મચારી અમારા ગામની અંદર થળ સકાસણી કરી નથી ગામની અંદર કઈ સુવિધા છે કઈ રીતે લોકો રહે છે એમને રહેવા બેસવાની કઈ રીતે સુવિધા છે
અવવા જવાની વિકલ્પ વ્યવસ્થા છે કે નથી રસ્તાની એ પણ કોઈ પણ આજ સુધી આ અમારા કોઈ કર્મચારી અથવા કોઈ નેતાગણે અહીની સુવિધાની મુલાકાત નથી લીધેલી 1 કરોડ 21 લાખ અને 6000 ની જે ગ્રાન્ટ આવેલી છે એ અલગ અલગ સરકારશ્રીની જે વિકાસ યોજનાઓ છે ગામે જે સીસી રોડ છે પાણીની સુવિધા છે પાણીની ટાંકીની સુવિધા છે
પાણીની પાઈપલાઈન છે ગટર લાઈનની સુવિધા આ પ્રકારે અલગ અલગ માળખાકીય સુવિધાઓ માટે વપરાયેલ છે પરંતુ જે આદિવાસી સમુદાયના લોકો છે એ ફોરેસ્ટ વિસ્તારની અંદર પોતાના મકાન બનાવીને રહેતા હોવાથી સરકારશ્રીના ધારાધોરણ મુજબ ફોરેસ્ટ એરિયાની અંદર ગ્રામ પંચાયત કામ કરી શકતી નથી જેના કારણે એ લોકોને આ સગવડું પૂરી પાડી શકાયેલ નથી
પરંતુ ત્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે હેડ પંપ બનાવેલ છે અને ત્યાં ઇલેક્ટ્રીિસિટી પણ અત્યારે ચાલુમાં છે એ સિવાય જે આ 40 કુટુંબો છે એ લોકોના બાળકોના અભ્યાસ માટે જે જલોતરા પ્રાથમિક શાળા છે ત્યાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ જે સ્કૂલ વાહન છે એમને પ્રોવાઈડ કરવામાં આવે છે અને અંદાજિતત્રણ થી સાડાત્ કિલોમીટર નું જે અંતર છે ત્યાં સુધી માટે આ સ્કૂલ વાહનની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ છે