90ના દશકાની મશહૂર એક્ટર કરિશ્મા કપૂરે પોતાના કરિયર દરમિયાન એકથી એક હિટ ફિલ્મો આપી છે આજે એક્ટર ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય પરંતુ તેઓ સોસીયલ મીડિયા દ્વારા ફેન્સની નજીક રહે છે તેની ચર્ચાઓ અત્યારે સોસીયલ મીડિયામાં જોવા મળતી હોય છે તેના છૂટાછેડા હોય કે પછી તેના બાળકો વિશે.
આપણે આ પોસ્ટ દ્વારા કરિશ્મા કપૂરની પુત્રી સમયરા કપૂરની વાત કરવો જઈ રહ્યા છીએ હમણાં નાનકડી લાગતી સમયરા અત્યારે ભલભલી અભિનેત્રીઓને ટક્કર આપે તેવી લાગે છે તેઓ પણ સોસીયલ મીડિયામાં એકટીવ રહે છે તેના પણ અત્યારથી લાખોમાં ફોલોવર છે અને સમય સમયે ફેન્સ આગળ ફોટો પણ શેર કરતી રહે છે.
સમયરા પોતાની માં કરિશ્માની જેમ હવે સ્ટાઈલિશ થઈ ગઈ છે તેની લેટેસ્ટ તસ્વીરમાં તમે જોઈ શકો છો તેનું બદલાયેલ લુક હાલમાં ગયા દિવસોમાં જ સમયરાએ પોતાનો 17મોં જન્મદિવસ મનાવ્યો હતો સમયરા અને માં કરિશ્મા કપૂરને સારી બોન્ડિંગ છે મીડિયા રિપોર્ટ મુજબ સમયરા બહુ જલ્દી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે.