સલમાન ખાનની બહેન અર્પિતા અને એમના પતિ આયુષ શર્માએ ઈદની પાર્ટીનું આયોજન કર્યું હતું આ પાર્ટીમાં અનેક સેલિબ્રિટીઓ હાજર રહી હતી દીપિકા પાદુકોણ રણવીર સિંહ સલમાન ખાન સંજય કપૂર સનાયા કપૂર અને કરિશ્મા કપૂર પણ પહોંચી હતી એ દરમિયાનની કેટલીક તસ્વીર કરિશ્મા કપૂરે શેર કરી છે.
કરિશ્મા કપૂરે 90ના દશકામાં સલમાન ખાન સાથે અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું આ જોડીને દર્શકોએ ખુબજ પ્રેમ આપ્યો છે હવે લાંબા સમય બાદ બાદ આ જોડી ફરીથી એકવાર ઈદ પાર્ટીમાં મળી હતી ત્યારે બંને મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા હકીકત માં કરિશ્માએ સલમાન સાથેની કેટલીક તસ્વીર શેર કરી છે તસ્વીરમા જોઈ શકાય છેકે કરિશ્મા કપૂર.
સલમાનની બાહોમાં છે અને ખુબજ ખુશ જોવા મળી રહી છે અને બંને હસતાં જોવા મળી રહ્યા છે કરિશ્મા કપૂર ખુબજ સુંદર જોવા મળી રહી છે સાથે કેપશનમાં લખ્યું કે ઓજી સાથે વાપસી બધાને ઈદ મુબારક હમેંશા બેસ્ટ ફ્રેન્ડ અહીં બંનેને સાથે જોઈને ફેન્સ ફેન્સ કહી રહ્યા છેકે બંને લગ્ન કરી લો આમ પણ બંને એક સમયની હિટ જોડી છો