બોલીવુડ સ્ટાર્સ પોતાની સ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે મોટાભાગના લોકો આ સ્ટાર્સના કપડાં અને સ્ટાઈલનું અનુકરણ કરતા હોય છે એવામાં ક્યારેક સ્ટાર્સ સ્ટાઈલ બતાવવાના ચક્કરમાં એવું કઈ કરી દેતા હોય છે કે લોકોએ તેમને રોકવા પડે છે અને તેમની ઉંમરનું ભાન કરાવવું પડે છે આવું જ કઈ હાલમાં કરીના કપૂર ખાન સાથે થતું જોવા મળ્યું.
હાલમાં જ કરીનાકપૂરખાન એક સ્પોર્ટ્સ બ્રાન્ડ પ્યુમાંની એડ શૂટ કરવા ગઈ હતી આ એડ શૂટ દરમિયાન તેણે એક જેકેટ અને તેની અંદર સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી અને આ જેકેટની ચેન ખુલી રાખી દીધી હતી બસ આ ચેન ખુલી રાખીને અલગ બોલ્ડ દેખાવાની ઈચ્છા જ કરીનાને ભારે પડી ગઈ છે પોતાની એક ભૂલને કારણે હાલમાં તે સોશીયલ મીડિયામાં ટ્રોલનો ભોગ બની છે.
કરીનાકપૂરખાનનો આ એડ શૂટનો ફોટો વાયરલ થતાં અનેક લોકોએ પ્રતિક્રિયા આપી કે કરીનાને ખરીખોટી સાંભળવાનું શરૂ કર્યું છે એક યુઝરે લખ્યું કે ઝીપ બંધ કર લો દો બચ્ચો કીમાહો તો બીજા યુઝર્સએ લખ્યું કે ઝીપ કૈસે ખુલા રખા હૈ કિતની બેકાર લગ રહી હો ત્યાં જ એક યુઝરે કરીનાને મલાઈકાની બહેન કહી દીધી કારણકે મલાઈકા પણ ઘણીવાર આવા કપડામાં જોવા મળતી હોય છે.
તમને જણાવી દઇએ કે એક શૂટમાં કરીના સાથે યુવરાજ સિંહ પણ જોવા મળ્યા હતા તો બની શકે કે આ બંનેની કોઈ એડ સાથે આવી શકે અથવા તો બંને કોઈ બ્રાન્ડના એમ્બેસિડર હોય બસ આટલુજ હતું કરીના વિષે હવે ગુજરાતની જનતાણે આપે પૂછવા માગીએ છીએ કે તમારે કરીના વિષે શું કહેવું છે સૈફઅલીખાન અને કરીનાના સબંધો વિષે શું તમે કઈ કહેવા માગો છો તો જરૂરથી જણાવશો.