બોલીવુડ એક્ટર કરીના કપૂર અત્યારે સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે તેમની ફોટો ઇન્ટરનેટમાં જબરજસ્ત વાયરલ થતી રહે છે કરીના સાથે પુત્ર તૈમુર અને નાના પુત્રને લઈને પણ ચર્ચાઓ જોવા મળે છે હવે કરીના કપૂરની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં કરીના કપૂર નાના પુત્ર સાથે જોવા મળી રહી છે.
સામે આવેલ તસ્વીરમાં કરીના કપૂરે જે ડ્રેસ પહેરી છે તેને લઈને તેઓ સોસીયલ મીડિયામાં લોકોના ટ્રોલિંગનો શિકાર બની રહી છે સામે આવેલ તસ્વીરમાં કરીના કપૂર ખુબજ સુંદર દેખાઈ રહી છે કરીનાના પુત્રએ ગ્રે રંગનો બોડીસૂટ પહેર્યો છે જેમાં કરીના કપૂર જેહનો હાથ પકડીને ચાલતી બહાર આવતા જોઈ શકાય છે.
જેહ પણ આ તસ્વીરોમાં ખુબ ક્યૂટ લાગી રહ્યો છે જેને જોઈને લોકો ભાઈ તૈમુરને યાદ કરી રહ્યા છે અહીં સામે આવેલ તસ્વીર પર યુઝરોએ કરીના કપૂરને ટ્રોલ પણ કરી હતી કરીનાએ બ્લુ શર્ટ અને લોઅર પહેર્યો હતો જેને લઈને ફેન્સ ટ્રોલ કરી રહ્યા હતા અને અલગ અલગ કોમેંટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.