બૉલીવુડ એક્ટર કરીના કપૂરની સોસીયલ મીડિયામાં સારી ફેન ફોલોવિંગ છે અહીં તેઓ પોતાની ફોટો અને વિડિઓ શેર કરે તો થોડી જ ક્ષણો માં વાયરલ થઈ જાય છે તેના શિવાય મીડિયા પણ કરીનાને કેદ કરવા તૈયાર હોય છે મીડિયા દ્વારા લેવામાં આવતા ફોટો અને વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.
એવામાં એકવાર ફરીથી કરીનાની કેટલીક તસ્વીર મીડિયાએ કેદ કરી લીધી છે અહીં સામે આવેલ કરીના કપૂરની તસ્વીરમાં એક્ટરની નાની ચડ્ડી લોકોનું ધ્યાન દોરી રહી છે હકીકતમાં કરીના કપૂર મુંબઈના બાંદ્રામાં સ્પોટ થઈ હતી અહીં કરીના કપૂરનો ડ્રેસ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અહીં કરીનાએ બ્લેક ચશ્માં પહેર્યા હતા.
કરીના કપૂરની જેટલી પણ ફોટો આવી છે તેમાં તેઓ અલગ અલગ પોઝ આપતા જોવા મળી રહી છે કરીના કપૂરની આ ફોટો જોતા યુઝરોએ ટ્રોલ કરી રહ્યા છે કરીનાએ અહીં લાબું શર્ટ અને ટૂંકી ચડ્ડી પહેરી છે અહીં યુઝર કહી રહ્યા છેકે નાના છોકરાની ચડ્ડી પહેરીને આવી ગઈ મિત્રો આ તસ્વીર પર તમે શું કહેશો કોમેંટમાં જણાવવા વિનંતી.