બોલિવૂડ ના જાણીતા અભિનેતા શૈફ અલીખાન અને કરીના કપુર નો બાળકો સાથે એક વિડીઓ તાજેતરમાં વાઈરલ થયો છે શૈફ અલીખાન અને કરીનાની જોડી સાથે જોતા ચાહકો ખુબ પસંદ કરે છે પરંતુ આ વિડીઓમાં જે વિરલ ભિયાની એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલો હતો એમાં.
શૈફ પોતાના ચહેરા પર માસ્ક લગાડી અતિસય ક્રો!ધ માં આગળ આગળ ચાલી રહ્યાછે તો કરીના કપુર પર સફેદકાળી લીટી વારુ ડ
ફીટ આઉટ ટીસર્ટ લાલ નાઈટી પહેરી ને વગર માસ્કે ગુસ્સા જેવા હાવભાવ સાથે શૈફથી અલગ પાછડ પાછડ ચાલી રહી છે બન્ને વચ્ચે ઘણું અંતર જોવા મળે છે.
જ્યારે આ વિડીઓ જોતા ચાહકો જોતા અસમંજ માં પડી ગયા હતાકે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે કેમ આ બંને એકબીજા થી નારાજ આને રોષે ભરાયેલા જોવા મળે છે કેમેરા મુમેન્ટ પર નારાજગી એમની સ્પષ્ટ દેખાઈ આવે છે બંને જોઈને કેટલાય લોકોએ અવનવી કોમેંટ કરીને ટ્રોલ પણ કર્યા હતા.
જણાવી દઈએ આ દિવસો માં બંને અલગ અલગ ફીલ્મો સાથે જોડાયેલા છે કરીના કપુર લાલસિંહ ચડ્ડા માં દેખાઈ રહી છે જ્યારે શૈફ અલીખાન વિક્રમ વેંધા નામની ફિલ્મ માં જોવા મળશે આ સાથે ઘણા પ્રોજેક્ટ સાથે શૈફ અલી ખાન કામ કરી રહ્યા છે વાચકમિત્રો મામલે તમે શું કહેશો.