કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ બિગબોસ 15 સમયથી જ એકબીજાના સંબંધમાં છે બંને એકબીજાંના કામ વ્યસ્ત છે છતાં તેઓ એકબીજા માટે સમય નીકળતા રહે છે એકવાર ફરીથી કરણએ ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર શેર કરી છે બંને કોઈ પાર્ટીમાં સજેધજેલ જોવા મળી રહી છે અને આ ફોટોમાં કરણ કુન્દ્રા.
તેજસ્વી પ્રકાશને કિસ કરતા જોવા મળી રહ્યા છે અને તેણે કેપશનમાં પણ લખ્યું છેકે જે બંનેનું બોન્ડ છે તેને કોઈ ત્રીજું નહીં શમજી શકે કરણ કુંદ્રાએ જે ફોટો કિસ કરતા શેર કર્યો છે બંનેની એ કેમેસ્ટ્રી લોકોને ખુબજ પસંદ આવી રહી છે બંનેની આ પ્રકારની ફોટો જોતા કેટલાક ફેન્સ પુછી રહ્યા છેકે શું તેઓ લગ્ન કરવાના છે.
કરણ કુન્દ્રા અને તેજસ્વીની ફોટોમાં ખુબજ સ્ટાઈલિશ લાગી રહ્યા છે બંનેનું ફેશનસેન્સ કમાલનું લાગી રહ્યું છે કરણ અને તેજસ્વીની કિસ કરતા સમયની ફોટો ખુબજ વાયરલ થઈ રહ્યો છે બંને જયારે પણ સાથે આવે છે ફેન્સ એમને જોઈને ખુશ થઈ જાય છે બંને તાજરેનના હેચટેગથી ઘણીવાર ટ્રેન્ડિંગમાં પણ રહે છે.