કપિલ શર્માને ધ કાશ્મીર ફાઈલ ફિલ્મનું પ્રમોશન કરવાનું ના પાડવું ભારે પડી ગયું છે દરેક જગ્યાએ કપિલ સામે લોકોનો ગુ!સ્સો ફૂટી રહ્યો છે સોસીયલ મીડિયામાં કપિલ સામે હેચટેગ ચાલી રહ્યા છે અત્યારે મીડિયામાં પણ કપિલને લઈને ખુબજ લખવામાં આવી રહ્યું છે લોકો સવાલ પૂછી રહ્યા છેકે કપિલને એવી શું મજબૂરી આવી ગઈ કે.
ધ કાશ્મીર ફાઈલ ફિલ્મનું પ્રમોશન કરવા પર ના પાડવી પડી જેનાથી લોકોની ભાવનાઓ જોડાયેલ છે દરેક નાની મોટી ફિલ્મનું પ્રમોશન કપિલ શર્માના શોમાં થઈ શકેછે તો ફિલ્મ ધ કાશ્મીર ફાઇલું પ્રમોશન કેમ નહીં હકીકતમાં ધ કાશ્મીર ફાઇલ ફિલ્મ કાશ્મીરના પંડિતોને ભગાડવામાં આવ્યા તેન પર બની છે ફિલ્મમાં મિથુન ચક્રવર્તી.
અનુપમ ખેર અને પલ્લવી જોશી જેવા મોટા એક્ટર છે ફિલ્મના ડાયરેક્ટર નેશનલ એવોર્ડ વિનર વિવેક અગ્નિહોત્રી છે ગયા દિવસોમાં જ એક વ્યક્તિએ વિવેકને એમની ફિલ્મ કપિલના શોમાં પ્રમોશન કરવાનું કહ્યું તો વિવેકે જણાયું કે કપિલએ એમના શોમાં બોલાવવાની ચોખ્ખી ના પડી દીધી છે કારણ એમની ફિલ્મમાં કોઈ મોટો સ્ટાર નથી.
વિવેકની આ વાત સાંભળી બધાને નવાઈ લાગી પરંતુ કપિલ શર્માના શો વિશે સાંભળીને અત્યારે શો અને કપિલ સામે લોકો બહુ ગુસ્સે ભરાયા છે અને કપિલને સોસીયલ મીડિયામાં ન કહેવાનું કઈ રહ્યા છે હવે જોઈએ છીએ કપિલ લોકોનું સાંભળીને ફિલ્મના પ્રમોશન માટે એમના શોમાં બોલાવે છેકે નહીં મિત્રો તમે શું કહેશો આ મામલે.