કપિલ શર્માની નવી ફિલ્મનું ટ્રેલર સામે આવી ગયું છે અને તેને જોઈને તમારા રુંવાટા ઉભા થઈ જશે કપિલે સીધા આ વખતે બધાના દિલને સ્પર્શી લીધા છે કપિલ એમના કરિયરમાં 2 ફિલ્મો કરી છે કપિલને અત્યાર સુધી સારા ડિરેક્ટર અને એક્ટરે મોકો આપ્યો ન હતો પરંતુ પહેલીવાર કપિલે શર્માએ એ હુનર.
બતાવ્યું છે જેના બાદ એમની સરખામણી નવાઝુદ્દીન સિદ્દીકી જેવા એક્ટર સાથે થવા લાગશે કપિલની આવનાર ફિલ્મ ઝ્વીગાટો નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે જેમાં કપિલ એક ડિલિવરી બોય બન્યા છે અને આ કહાની એક લગ્ન કરેલ વ્યક્તિની છે જેમનો એક પુત્ર પણ છે કપિલે એનું પાત્ર નિભાવ્યું છે.
જેણે સમાજનું અને ગરીબીની તકલીફો સામે ઝઝૂમતા તમને જોઈએ નવાઈ લાગશેકે આ એજ કપિલ શરમ છે જેઓ હંમેશા લોકોને હસાવતા રહે છે કપિલનું પાત્ર ફિલ્મમાં ખુબ ગંભીર છે ફિલ્મની ટ્રેલર સીધા તમારા દિલને સ્પર્શી લેશે કપિલના ચહેરાનો હાવભાવ એમના બોલવાનો અંદાજ એમની.
બોડી લેન્ગવેજ બિલકુલ એક ડિલિવરી બોય તરીકે બતાવાઈ છે એમની આ ફિલ્મ પહેલા જ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવાઈ ચુકી છે અને એમની ખુબ પ્રસંસા પણ થઈ છે ફિલ્મને નંદિતા દાસે ડાયરેક્ટ કરી છે જેની ફિલ્મો સમાજની વાસ્તવિકતા બતાવતી હોય છે કપિલની આ એકટીંગ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.