Cli

કપિલ શર્માની સીધી સાદી દેખાતી ભૂરી ગરમીમાં જોવા મળી ખુબજ બોલ્ડ અંદાજમાં…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

કપિલ શર્મા શોમાં સીધી સાદી દેખાતી ભૂરી એટલે કે સુમોના ચક્રવર્તી સોસીયલ મીડિયામાં તસ્વીર શેર કરીને પોતાનો હોટ અંદાજ બતાવતી રહેતી હોય છે હાલમાં સુમોના એ સોસીયલ મીડિયામાં ટોટલ ચાર તસ્વીર શેર કરી છે જેમાં તેઓ પોતાના વેકેશન સમયને ચીલ કરતા જોવા મળી રહી છે તસ્વીર પણ અત્યારે વાયરલ થઈ રહી છે.

કપિલ શર્મા શો એક એવો શોછે જેને દરેક લોકો પસંદ કરે છે જેનું એક લોકપ્રિય ભુરીનું પાત્ર નિભાવનાર સુમોના અત્યારે વેકેશન માણતા સમયની ફોટો સામે આવી છે તેની લેટેસ્ટ તસ્વીર સામે આવતાજ ગરમીનો પારો વધી ગયો છે શોમાં સીધી સાડી દેખાનાર સુમોનાએ અહીં ખુબજ બોલ્ડ તસ્વીર શેર કરી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.

સુમોનાએ શેર કરેલી તસવીરોમાં તેઓ બ્લુ કલરની મોનોકિનીમાં જોવા મળી રહી છે સુમોના ગરમીમાં ચીલ કરતા જોવા મળી રહી છે પરંતુ જણાવી દઈએ સુમોનાએ શેર કરેલ આ તસ્વીર જૂની છે પરંતુ અત્યારે પડી રહેલ ગરમીને યાદ કરતા કેપશનમાં લખ્યું છેકે મને ફરીથી પહાડોમાં લઈ જાવ સુમોનાની આ તસ્વીર પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *