Cli

કપિલ શર્મા શોના સ્ટાર કાસ્ટનો પગાર પ્રતિ એપિસોડ કેટલો છે?

Uncategorized

નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થતો પ્રખ્યાત કોમેડી શો ધ ગ્રેટ ઇન્ડિયન કપલ શો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. આ વખતનું કારણ શોની કોમેડી કે મહેમાનો નહીં પરંતુ તેમાં કામ કરતા કલાકારોને મળતી ભારે ફી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ શોના મેકર્સ કલાકારોને પ્રતિ એપિસોડ મોટી રકમ ચૂકવી રહ્યા છે.રિપોર્ટ્સ અનુસાર શોના હોસ્ટ અને મુખ્ય ચહેરા કપિલ શર્માને દરેક એપિસોડ માટે અંદાજે 5 કરોડ રૂપિયાની ફી આપવામાં આવે છે.

કપિલ શર્મા સાથે શોમાં નજર આવતાં અન્ય લોકપ્રિય કલાકારોની કમાણી પણ ચર્ચાનો વિષય બની છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુનીલ ગ્રોવર ને પ્રતિ એપિસોડ લગભગ 25 લાખ રૂપિયા, કૃષ્ણા અભિષેક ને લગભગ 1 લાખ રૂપિયા અને અર્ચના પૂન સિંહ ને પ્રતિ એપિસોડ અંદાજે 10 થી 12 લાખ રૂપિયા મળતા હોવાનું કહેવામાં આવે છે.

શો માં આ કલાકારો ઉપરાંત પણ અનેક કોમેડિયન અને પરફોર્મર્સ જોવા મળે છે. પરંતુ તેમની ફી સંબંધિત માહિતી હાલમાં જાહેર કરવામાં આવી નથી. જો આ આંકડા સાચા માનવામાં આવે તો કપિલ શર્મા ભારતના સૌથી વધુ ફી લેતા કોમેડિયન

અને ટીવી કલાકારોમાં સામેલ થઈ જાય છે. જોકે આ આંકડાઓની હજી સુધી કોઈ અધિકૃત પુષ્ટિ કરવામાં આવી નથી.ફિલહાલ આ માહિતી તમને કેવી લાગી તે નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. આવી જ વધુ ખબરોથી અપડેટ રહેવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *