બોલીવુડમાં હવે એ કહેવત બની ગઈ છેકે કપિલ શર્માના શો પર ના જઇએ તો કોઈ પણ ફિલ્મનું પ્રમોશન અધુરું રહે છે તેવું માનવામાં આવે છે અહીં કપિલ શર્માના શોમાં ફિલ્મનું પ્રમોશન કરાવવા માટે લાઈનો લાગતી રહે છે પરંતુ એવું સુછેં કે મોટી ફિલ્મોનું જ પ્રમોશન કપિલ શર્માના શોમાં થાય છે.
નાના સ્ટાર ની એન્ટ્રી કપિલના શોમાં કેમ નથી હવે તેને લઈને કમાલ આર ખાને ચોંકાવનારો ખુલાસો કર્યો છે એમના મુજબ કપિલના શોમાં પ્રમોશન કરવા માટે એકટર એ મોટી રકમ ચૂકવવી પડેછે હા મિત્રો બરાબર સાંભળ્યું તમે જે સ્ટાર આ રકમ ચૂકવે છેફક્ત એજ સ્ટાર કપિલના શોમાં ફિલ્મનું પ્રમોશન કરી શેકે છે.
કમાલ આર મુજબ કપિલ શર્મા પોતાના શોમાં કોઈપણ ફિલ્મના પ્રમોશન માટે કપિલ 25 થી 30 લાખ રૂપિયા લેછે તેના હિસાબથી જોઈએ તો અહીં જે પણ એક્ટર આવે છે એમને મોટી રકમ આપવી પડે છે ત્યારેજ તેઓ પોતાની ફિલ્મને પ્રમોટ કરી શકે છે એટલુંજ નહીં કેબીસિ અને બિગબોસ પર ફિલ્મ પ્રમોશન કરવા માટે તેનાથી પણ વધુ રૂપિયા આપવા પડે છે.
અહીં રકમ 25 થી વધીને 50 લાખ સુધી હોય છે અહીં તેના કારણે નાના એક્ટર એમની ફિલ્મનું પ્રમોશન કરવા નહી જઈ શકતા કમાલ આર ના આ ખુલાસે કેટલાક સવાલ ઉભા કરી દીધા છે પરંતુ વાતમાં કેટલી કેટલી સચ્ચાઈછે એતો હવે કમાલ આર જાણે પરંતુ આ રીતના આરોપ પર કપિલ શર્માએ જરૂર ચોખવટ કરવી જોઈએ.