દરેક ખેડૂતોને કહેવા માંગે છે કે જમીન ગમે તેટલી 100 વીઘા હોય પણ આવક ના મળે તો શું કોમની અને એક વીઘો હોય તો દાળે 10,000 રૂપિયા માણસ કમાઈ કે છે કે બધી પેટર્ન બદલો છો કપડાની ને વાળાની હવે ખેતીની પેટર્ન બદલો ચીલા ચાલુ ખેતી બંધ કરી
નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે દસાના એવા પ્રગતિશ ખેડૂત જે કન્વરજી અધાણીયા સાહેબના ફાર્મ હાઉસે આવ્યા છીએ તો આજે એમની સુપત્રી પીનલબેનની મુલાકાતે પણ આવ્યા છીએ તો એમને આ સાત પાકોની ખેતી કરેલ છે તો આ કેટલા વિસ્તારમાં કરેલી છે કયા કયા પાકોની ખેતી કરે તેના વિશે આપણે જાણીશું પહેલા એમનો પરિચય લઈએ આપણે જય જવાન જય કિસાન મારું નામ છે
પિનલબેન કન્વરજી વાધણીયા ગામ રાણપુર પહેલા તો ભાઈ કિશનભાઈ તમારો ખૂબ ખુબ આભાર કે અમારા ફાર્મ હાઉસની મુલાકાત કરી અમારે ત્રણ વીઘામાં આ ફાર્મ હાઉસમાં ખેતી કરેલી છે. ટોટલ તો 16 વીઘા છે પણ ત્રણ વીઘા આજે કિશનભાઈ તમને બતાવશે એ ખેતી કરેલી છે. ખાસ એમાં મેન ગલગોટા અને કાળેંગડાની ખેતી કરેલી છે. એક શિમલા અને ચોળાફળીની કરેલી એક ગલગોડા ને પાછું તળબૂજ છે અને એક ટેટી અને પાછું શિમલા મિર્ચ કરેલા છે. તો દરેક ખેડૂતોને કહેવા માંગે છે કે
જમીન ગમે તેટલી 100 વીઘા હોય પણ આવક ના હોય તો શું કામની અને એક વીઘો હોય તો દાડે 10,000 રૂપિયા માણસ કમાઈ કે છે. ઓકે અમારા ફૂલના હાલ દિવસની આવક 10 થી 15,000 રૂપિયા 10,000 નોર્મલી થઈ જાય ખાલી 40-45 રૂપિયાના ભાવય અને હાઈએસ્ટ ભાવ મહિનામાં મળે છે 80 થી 100 રૂપિયા. બરાબર હવે તમારા ગલગોટા લગભગ કેટલા હશે? સંખ્યામાં વાત કરીએ અંદાજીત રોપા રોપા 6 થી 7હ000 રૂપા લગાયેલા હાલ બરાબર લગભગ એટલે આમ બે વીઘા જેટલું વાવેતર કહેવાય દોઢ બે વીઘામાં વાયેલા છે 6 7000 એમાંથી દરરોજની 10,000 ની આવક છે 10 થી 15હ000 ની આવક રોજની બરાબર એટલે આ તો એક ક્લાસન અધિકારી જેટલી આવક થઈ
બીજી કોઈ ધંધામાં આટલી આવક મળે બીજી ધંધામાં કોઈ મળે કે ના મળે પણ આપણે છે ને કોઈ નોકરી છે ને તો આખો દિવસ ગુલામી કરવી પડે ગુલામી વાળા ધંધામાં આપણે 10,000 20,000 ઘણા ઘણા 50,000 મળે કે એ લાખ રૂપિયા મળે પણ આ એવી વસ્તુ છે કોઈની ગુલામી ની જાત મહેનત જિંદાબાદ અને રોજની આ 10 થી 15 હજાર આવક તો ખરી જ બરાબર હવે તમે તો
આ બધી આધુનિક ખેતી કરી રહ્યા છો અમારી બાજુ ઊંઝા વઢનગરમાં ખેડૂત હજી પણ ચીલા ચાલુ ખેતી કરી રહ્યા છે તો તમે એમને શું સલાહ આપશો એમને બસ એમ જ કહેવા માગું છું કે બધી પેટર્ન બદલો છો કપડાની ને વાળાની હવે ખેતીની પેટર્ન બદલો ચીલા ચાલુ ખેતી બંધ કરી અને ટપક અને મલ્ચિંગ વાળી ખેતી અપનાવો ટપક મલ્ચિંગથી પાણીનો બચાવ થાય છે અને મલ્ચિંગ વાળી ખેતી કરવાથી નિંદામણ નો પ્રશ્ન ઝીરો થઈ જાય છે ઓકે આભાર