Cli

કંગનાનું નવું વર્ષ બગડ્યું વર્ષના પહેલા દિવસે જ કંગના રાણાવત પર આવી મુસીબત…

Bollywood/Entertainment Breaking

નવું વર્ષ કંગના રાણાવત માટે ખરાબ સમાચાર લઈને આવ્યું છે નવા વર્ષના પહેલા દિવસે કંગનાને એટલા ખરાબ સમાચાર મળ્યા છેકે એમનું મગજ ખરાબ થઈ જશે કંગના રાણાવતે એકથી એક કેસમાં પડતી જઈ રહી છે કંગનાનો વધુ સમય કોર્ટ કેચેરીમાં વીતી રહ્યો છે અને આ બધાએ કંગનાને પરેશાન કરી દીધૂ છે.

હવે એની વચ્ચે કંગના રાણાવત પર વધુ એક અફાત તૂટી પડી છે મુંબઈમાં કંગના વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ કોંગ્રેસ જનરલ સેક્રેટરી ભરતસિંહે નોંધાવી છે કારણ કે એક ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું આ આઝાદી અમને ભીખમાં મળી હતી અને સાચી આઝાદી 2014માં મળી હતી.

કંગનાના આ બયાન ખુબ હંગામો મચ્યો હવે કંગના સામે જે ફરિયાદ નોંધાઈ છે તેમાં આરોપ લગાવ્યો છેકે કંગનાના આ બયાનથી ભારતીય નાગરિકો દેશના મહા સ્વંતંત્રસેનાનીઓ નાયકો અને પૂર્વં નેતાઓના સન્માનને ઠેસ પહોંચીછે આ મામલાને લઈને કંગના પર દેશમા અલગ અલગ જગ્યાએ ફરિયાદ નોંધાઈ ચુકી છે.

અને હવે આ નવો મામલો કંગના રાણાવત પર ફરી નવી મુસીબત ઉભી કરશે છેલ્લા એક વર્ષમાં કંગના રાણાવત વિરુદ્ધ લગભગ આઠ કેસ નોંધાયા છે હવે આવુજ ચાલતું રહ્યું તો કંગનાનો ખાસ કરીને સમય શૂટિંગ કરતા કોર્ટમાં વીતશે તો મિત્રો આના પર તમારે શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *