ખેડૂતો માટે ગઈ કાલે જીતની જશ્નનો માહોલ હતો આટલા મહિનાઓથી ખેડૂતો પોતાનો હક પાછો લેવા માટે રસ્તાઓ ઉપર પ્રદર્શન કરી રહ્યા હતા તે ખેડૂતો માટે ખુશીની લહેર છવાઈ ગઈ છે સરકારે ત્રણ કૃષિ બિલ પાંછા લીધા છે જેના ઉપર બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝએ પણ પોતાનું રિએક્શન આપ્યું છે જેને લઈને કંગના રાણાવત ભડકતી નજરે આવી છે.
કંગના રાણાવતે એક ટવીટ શેર કર્યું જેમાં કહ્યું બહુ શર્મની વાત છે અને ખુબજ ખરાબ બાબતછે જો રસ્તાઓ ઉપર બેઠા લોકો કાનૂન બનાવવા બેસી જશે અને પાર્લામેન્ટમાં જેને બેસાડવામાં આવ્યા છે તેઓ કાનૂન નહીં બનાવે તો હકીકતમાં આ જેહાદથી ઓછું નથી આ પ્રકારની પોસ્ટ કંગનાએ કરી છે.
કંગનાએ આ મામલામાં કંઈક આ રીતે પોટાનું રિએક્શન બતાવ્યું છે જેને લઈને યૂઝરો કંગના ઉપર ભડક્યા હતા ત્યારે બીજી બાજુ બીજા કેટલાક બોલિવુડ સ્ટારે ખડૂતોને અભિનંદ પાઠવ્યા છે જેમાં સોનુ સુદે નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો જયારે કંગના આવનારા સમયમાં ઇન્દિરા ગાંધીની એક ફિલ્મમાં કામ કરવા જઈ રહી છે.