કંગના રાણાવત પોતાનો શો લોકઅપ લઈને આવી રહી છે પરંતુ ક્યાંક એવું તો નહીં થાય ને તેના આ શોપહેલા કંગના ખુદ લોક થઈ જાય કારણ કે અત્યારે કંગના પર હાલત કંઈક એવા છે કંગના સોસોયીલ મીડિયામાં જે બયાન આપે છે તેના પર કેટલીયે ફરિયાદ નોંધાઈ ચુકી છે એવીજ એક ફરિયાદ કંગના પર.
ગયા વર્ષે એક પંજાબની ઘરડી મહિલાને 100 રૂપિયા લઈને ખેડૂત આંદોલનમાં સામેલ થનાર મહિલા જણાવી હતી અને એમને બિલકિસ બાનું સમજી લીધી હતી તેઓ સીઈએનો ચહેરો રહી ચુક્યો છે જયારે આ મહિલા બાનું ન હતી પરંતુ મોહિન્દર કૌર હતી જેઓ વર્ષોથી ખેતરોમાં કામ કરી રહી છે અને આજે.
પણ આટલી ઉંમરે ખેતરમાં કામ કરે છે જયારે મલિંદર કૌરને કંગનાએ આવી વાત કરી તો એમને પોલીસ સ્ટેશનમાં કંગના સામે ફરિયાદ કરી હતી અને આ મામલે તેની સુનવણી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે અહીં એકપણ વાર કંગના કોર્ટમાં હાજર નથી થઈ તેના કારણે કોર્ટે કંગના સામે એક તેડું મોકલ્યું છે.
કંગના રાણાવતે 19 એપ્રિલના રોજ આ મામલે કોર્ટમાં હાજર થવુંજ પડશે અને તેના પણ ચોખવટ કરવી પડશે કે આખરે તેમને ઘરડી મહિલા મોહિન્દર કૌર માટે આવી વાત કરી કેમ જણાવી દઈએ આતો એકજ કેસ છે કંગના સામે થયો એવા કેટલાય મામલે છે જેના લીધા કંગના પર અત્યારે પણ ફરિયાદો નોંધાયેલ છે.