Cli

કંગના રાણાવતે સાથે થયું હતું યૌન શોષ જણાવી બાળપણની હકીકત સાંભળીને ચોકી જશો…

Uncategorized

કંગના રાણાવતે પર્સનલ લાઈફને લઈને ચોંકાવનાર ખુલાશો કર્યો છે કંગનાએ જણાવ્યું બાળપણમાં કંઈ રીતે એક યુવકે તમામ હદો પાર કરી દીધી હતી હકીકતમાં અત્યારે કંગના રિયાલિટી શો લોકઅપ શો હોસ્ટ કરી રહી છે શોના સ્પર્ધ ફારુકીએ જણાવ્યું કે તેઓ 6 વર્ષના હતા ત્યારે એમની સાથે કેટલાય વરસો સુધી યૌન શોષણ કરવામાં આવ્યું.

ફારૂકની આ કહાની સાંભળીને બધા સ્પર્ધકની આંખોથી આંશુ નીકળી આવ્યા ત્યારે કંગના પણ ભાવુક થઈ ગઈ અને જિંદગીની એ દર્દનાક કહાની કહી દીધી જેને દિલમાં ખુંણામાં કેટલાય વર્ષોથી દબાવીને રાખી હતી કંગનાએ જણાવતા કહ્યું કે બાળપણના દિવસોમાં મારા શહેરમાં એક યુવહ હતો જે મારાથી.

ઉમરમાં કેટલાક જ વર્ષ મોટો હતો જે જબરજસ્તી મને ખોટી રીતે સ્પર્શ કરવાની કોશિશ કરતો હતો પરંતુ નાની ઉંમરના કારણે આ વસ્તુ મને સમજણમાં નતી આવતી કંગનાએ જણાવતા કહ્યું કે નાની ઉંમરમાં બાળકોને આવી શિક્ષા પણ નથી આપી શકાતી કારણ કે નાના હોવાના કારણે બાળકો કંઈ સમજી નથી શકતા.

એમણે કહ્યું કે આવી ઘટનાઓથી બાળકોના મનમાં જિંદગીભર માટે ડર ભરાઈ જાય છે કંગનાની આ સચ્ચાઈ સાંભળીને બધા દંગ રહી ગયા છે પરંતુ કંગનાની આ વાતમાં સચ્ચાઈ છે કારણ ઘણા કિસ્સાઓ હોય છેકે બાળપણમાં યૌન શોષણ થાય છે અથવા કરવાની કોશિશ કરતા હોય છે મિત્રો મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *