કંગના રાણાવત જયારે પદ્મશ્રી એવોર્ડ મળ્યો ત્યારે લોકો અભિનંદન આપ્યા હતા વખાણ પણ કર્યા પરંતુ બીજા દિવસે કંગના રાણાવત એક મીડિયા ગ્રુપ સાથે ઇવેન્ટમાં બેઠી હતી જ્યાં કંગનાએ ભારતની આઝાદીને લઈને વાત કરી કે 1947માં જે આઝાદી મળી હતી તે ગાંધીજીને વાટકામાં ભીખ તરીકે મળી હતી.
અસલી આઝાદી તો 2014 માં મળી હતી જયારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા કંગનના આ બયાનથી સોસીયલ મીડિયામાં બહુ ટ્રોલ કરી હતી લોકો બહુ ગુસ્સે થયા છે હવે ટવીટરમાં લોકો એક થઈને હેચટેગ પદ્મશ્રી એવોર્ડ વાપસ કરોનું ટેગ લખી રહ્યા છે કેટલીકજ મિનિટોમાં કંગનાને લઈને હજારો લોકોએ ટવીટ કરી છે.
પદ્મશ્રી પાછો આપવાને લઈને યુઝરો ટેગ આપી રહ્યા છે અને રાષ્ટ્રપતિ ભવનમાં એક પત્ર પણ લખવામાં આવ્યો છે જેમાં આગ્રહ કરવામાં આવ્યો છેકે કંગના રાણાવતે આપણી આઝાદીના લડવૈયા અને કુરબાન થયેલ લોકોની મજાક ઉડાવી છે એટલા માટે કંગના પદ્મશ્રી એવોર્ડ માટે હકદાર નથી એવોર્ડ પાછો લેવામાં આવે એવો પત્ર લખવામાં આવ્યો છે.
એક યુઝરે કહ્યું હતું દેશના ગદ્દાર કહેવાય જેમણે દેશના શહીદોને અપમાન કર્યા અન્ય યુઝરે કહ્યું કંગના થોડી પણ શરમ વધી હોય તો એવોર્ડ પાછો આપ જયારે અન્ય યુઝરે કંગનાની ધરપકડ કરવાની માંગ કરી છે જયારે દિલ્હીમાં એક લીગલ કમ્પ્લેન કરવામાં આવી છે અહીં કંગનાને પહ્મશ્રી એવોર્ડ પાછો લઈ લેવા વિનંતી કરી રહ્યા છે.