આ આફ્રિકલ ભાઈ બહેનની જોડીને તમે પહેલા પણ જોઈ હશે પરંતુ આ કીલી પૌલે કંગના રાણાવતના ગીત પર લિપસિંગ કરીને પોસ્ટ શેર કરી ત્યારે પહેલી વાર કંગનાએ એમના પર પોતાની પ્રતિક્રિયા આપી છે એક નાના આફ્રિકન દેશ તાન્ઝાનિયાના રહેવાશી કીલી પોલ એક આદિવાસી સમજમાંથી આવે છે તેઓ જ્યાં રહે છે.
ત્યાં લોકોને કોઈ મનોરંજનની સુવિધા તો દૂર પરંતુ ખાવા માટે પણ વિચારવું પડે છે લોકોને વાંચતા પણ નથી આવડતું જ્યાં લાઈટની વ્યવસ્થા પણ નથી તેજ કીલી પૌલે માત્ર મોબાઈલ ચલાવતા શીખ્યું પરંતુ સાથે હિન્દી પણ શીખ્યું આજે કીલી પૌલ બૉલીવુડ ગીતોના એટલા ચાહક બની ગયા છેકે દેઓ હિન્દી શીખીને બૉલીવુડ.
ગીતો પર વિડિઓ બનાવી રહ્યા છે એમને જોઈને પૂરો દેશ એમનો દીવાનો થયો છે એવામાં કીલી પૌલે જેવી રીતે કંગના રાણાવતની ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ મુંબઈનું ગીત તુમ જો આયે પર રીલ્સ વિડિઓ બનાવીને પોસ્ટ કરી છે તેને જોઈને કંગના રાણાવત પણ કીલી પૌલની પ્રશંસા કરતા રોકી શકી નથી.
કંગનાએ પોતાના ઇન્સ્ટાગ્રામમાં કીલી પૌલનો એ વિડિઓને સ્ટોરીમાં મૂકીને કહ્યું સો લવલી એટલું જ નહીં કંગના પહેલા કીલી પૌલને કેટલાક સ્ટારે ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે પૌલ પણ જલ્દી ભારત આવવા ઈચ્છે છે કીલી પૌલનું ત્યાં ભારતીય દૂતવાસમાં એકવાર સન્માન પણ થઈ ચૂક્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો.