બોલીવુડ અભિનેતા અજય દેવગન ની દીકરી ની ન્યાસા દેવગન ઘણીવાર ટ્રોલ થતી રહે છે લોકો તેનો બદલાવ જોઈને હેરાન છે ઘણા લોકોએ તેના બદલાયેલા લુકનું કારણ પ્લાસ્ટિક સર્જરી પણ જણાવી છે એટલે ઘણીવાર લોકો તેના બદલાયેલા લુક ને તો ઘણીવાર એના એટીટ્યુડ ના કારણે ટ્રોલ કરતા રહે છે.
દીકરી પર ઝેર ઓકનાર આવા ટ્રોલરો ને કાજોલે ફટકાર લગાવી છે કાજોલે મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેને આવી વાતો સાંભળીને ખૂબ જ દુઃખ લાગે છે કાજોલે જણાવ્યું હતું કે મને એવું લાગે છે કે ટ્રોલીગ હવે સોશિયલ મીડિયાનો એક ભાગ બની ચૂક્યો છે સોશિયલ મીડિયાનો.
આ 50% ભાગ છેકે તમે જ્યારે ટ્રોલ થાઓ છો ત્યારે તમે હાઈલાઈટ થાવ છો અને જ્યારે તમારી ટીકા કરવામાં આવે છે ત્યારે જ તમે ફેમસ થઈ શકો છો અને જો તમારી ટીકા કરવામાં નથી આવતી તો તમે હાઈલાઈટ થઈ શકતા નથી ઘણા બધા આર્ટીકલ વાંચ્યા છે જેમાં ન્યાસા દેવગન ને અવારનવાર.
ટ્રોલ કરવામાં આવી છે અને ન્યાસા ની એવી બાબતોને હાઈલાઈટ કરવામાં આવે છે જે ખોટી રીતે લખવામાં આવે છે આ બધું જોઈને હું ખૂબ જ દુઃખી થવું છું પરંતુ હું ન્યાસાને એ પણ સમજાવું છું કે હંમેશા સકારાત્મક વિચારો તરફ ધ્યાન રાખવું એવા લોકોની ટીકાઓથી પોતાનો.
રસ્તો ના બદલવો ન્યાસા દેવગણ હાલ સ્વીઝરલેન્ડમાં અભ્યાસકરી રહી છે આ દરમિયાન તે ઘણીવાર પાર્ટીમાં પુરુષ મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળે છે જેના કારણે લોકો તેને વધારે ટ્રોલ કરી રહ્યા છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.