Cli

કાજલે પહેલા બાળક સાથે કરાવ્યું ફોટોશૂટ વાઈટ ફોટોમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યું…

Bollywood/Entertainment Breaking

સાઉથ એક્ટર કાજલ અગ્રવાલ અત્યારે ગર્ભવતી છે જેઓ તેની પ્રેગ્નન્સીને એન્જોય કરી રહી છે જણાવી દઈએ કાજલ બહુ જલ્દી પોતાના પ્રથમ બાળકનું સ્વાગત કરશે તેના પહેલા પણ કાજલ અગ્રવાલે પતિ ગૌતમ સાથે એક ફોટોશૂટ કરવાયું હતું એવામાં એકવાર ફરીથી કાજલે પતિ સાથે ફોટોશૂટ કરાવ્યું છે.

ફોટોશૂટમાં ખાસ વાત એછે કે અહીં અભિનેત્રીએ ફેમિલી ફોટોમાં પોતાના પ્રથમ બાળકને સાથે લેવાનું નથી ભૂલી એક્ટરે આ ફોટોશૂટ સોસીયલ મીડિયામાં શેર કર્યું છે જેમાં એમણે લોકોનું ધ્યાન દોર્યું છે જણાવી દઈએ કાજલે પતિ સાથે આ ફોટોશુટ કરવાયું છે જયારે અન્ય એક ફોટોમાં કાજલ બેબી બમ્પ.

બતાવતી જોવા મળી રહી છે અહીં હકીકતમાં કાજલ પોતાના ડોગ સાથે પોઝ આપતા જોવા મળી રહી છે જેમનો આ ડોગ કાજલને બહુ પ્રિય છે જેની ઘણીવાર તેની સાથે ફોટો શેર કરતી રહે છે એવામાં એક્વા ફરીથી પણ તેણીએ ફોટો શેર કર્યો છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *