સાઉથની એક્ટર કાજલ અગ્રવાલે હમણાં થોડા દિવસો પહેલા કેટલીક તસ્વીર અને વિડિઓ સામે આવ્યો હતો જેને લઈને સોસીયલ મીડિયામાં કેટલાક યુઝરોએ કાજલને ટ્રોલ કરી હતી ત્યાં ન કરવાની કોમેંટો કરી હતી તેને જોઈને કાજલ અગ્રવાલ રોષે ભરાઈ હતી અને ટ્રોલરને વળતો જવાબ આપ્યો હતો.
જયારે એવામાં ફરીથી કાજલે કેટલીક તસ્વીર બેબી બમ્પ સાથે શેર કરી છે જણાવી દઈએ કાજલ અગ્રવાલ અત્યારે જીવનના સૌથી સારો સમય વિતાવી રહી છે અત્યારે તેઓ પતિ ગૌતમ કિચલુ સાથે સમય વિતાવી રહી છે પરંતુ કેટલાક યુઝરોએ કાજલના વધતા વજનને લઈને ટ્રોલ કરી હતી અહીં કાજલને તેની પરવા.
કર્યા વગર બિન્દાસ્ત સોસીયલ મીડિયામાં તસ્વીર શેર કરી રહી છે એવી જ રીતે ફરીથી કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં કાજલ ખુબજ સુંદર દેખાઈ રહી છે કાજલ અગ્રવાલ સફેદ ડ્રેસમાં ખૂબજ સુંદર દેખાઈ રહી છે અહીં આ તસ્વીરને કેટલાક લોકો ગંદી કોમેંટ કરી હતી જયારે કેટલાય લોકોએ પસંદ પણ કરી છે.